Wednesday, 24, May, 2017
 

VIDEO: આખલો અકળાયો, ચઢ્યો ફ્લેટના ધાબે, આખલાને ઉતારવા ભારે મથામણ સર્જાઈ

http://vtvgujarati.com/news/akhlo.jpg

આખલાંને જીવિત ધાબા પરથી ઉતારવા માટે ભારે મથામણ સર્જાઇ હતી...

મહેસાણા કોર્ટે P I એન યુ ઝાલા સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું

http://vtvgujarati.com/news/dalit8.jpg

વારંવાર સમન્સ કાઢવા છતાં હાજર ન રહેતા હવે એન યુ ઝાલા વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરાયું...

બનાસ ડેરી દ્વારા શરૂ કરાયો બાયોગેસ પ્લાન્ટ, ઇંધણનો થશે બચાવ અને વાર્ષિક ત્રણ કરોડનો થશે ફાયદો

http://vtvgujarati.com/news/banas-dairy-plan.jpg

એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી દ્વારા એક નવા સાહસના ભાગરૂપે...

ડીસા: કોલ્ડ સ્ટોરેજમાં ગેસ લીકેજ, ગામલોકોને ગામમાંથી સ્થળાંતર થવાની સુચના અપાઈ, ગેસ લીકેજ પર કાબુ મેળવાયો

http://vtvgujarati.com/news/cold-storage.jpg

1 કલાક બાદ ગામ લોકોમાં શ્વાસ લેવામાં તકલિફ પડવા લાગી હતી. 5 લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાયા..

વિજાપુર-મહેસાણા હાઇવે પર અકસ્માત, કારમાં સવાર બે વ્યક્તિઓના મોત

http://vtvgujarati.com/news/accident108.jpg

ચડાસણ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક સાથે અકસ્માત બાદ કારમાં આગ ભભૂકી ઉઠી...

Other News

ડીસા સબજેલમાંથી 3 આરોપી ફરાર, ધાબા પરના સળીયા કાપી ફરાર

http://vtvgujarati.com/news/salia.jpg

અરવિંદ રાઠોડ, મહેશગીરી ગૌસ્વામી, પ્રવીણ માજીરાણા ફરાર થયા છે...

Read More

મહેસાણાના મુસાફરે સ્પાઇસ જેટ પાસે કરી વળતરની માંગ, ફ્લાઈટ બે કલાક મોડી ઉપડતા કરી માગ

http://vtvgujarati.com/news/spicejet.jpg

10.20એ ઉપડનારી ફ્લાઈટ બે કલાક મોડી પડી, એસ જી 638 નંબરની ફ્લાઇટ બે કલાક મોડી પડી...

Read More

બનાસકાંઠા: એસ ટી બસ સ્ટેન્ડનો પાર્સલ રૂમ ધરાશાઈ, લોકોમાં નાસભાગ મચી

http://vtvgujarati.com/news/parsal.jpg

ઘટનામાં કોઈ જાનહાની નહી,પાર્સલ વિભાગના કર્મચારીઓનો બચાવ...

Read More

Spot Light

ભાવનગર

બોટાદમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, 300 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત

બોટાદમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, 300 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત બોટાદમાં ખેડૂતોએ પડતર પ્રશ્નોનેને લઇને ચક્કાજામ કર્યો...
Read More

આજે ગુજરાત

પાંચ વર્ષની અંદર 2000ની નોટ થઈ જશે બંધ: ગુરુમૂર્તિ

પાંચ વર્ષની અંદર 2000ની નોટ થઈ જશે બંધ: ગુરુમૂર્તિ ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આઠ નવેમ્બરે પાંચસો અને હજારની નોટબંધી કરવાની જાહેરાત કરી હતી તે...
Read More

યુવા

અમદાવાદમાં મળતી ફૂડ આઇટમમાં યુવાનોનું ફેવરિટ ફૂડ ક્યાં મળશે....

અમદાવાદમાં મળતી ફૂડ આઇટમમાં યુવાનોનું ફેવરિટ ફૂડ ક્યાં મળશે.... સૌથી બેસ્ટ વડાપાઉં અહિંયા મળે, શ્રીજી વડાપાઉં
Read More

ડાયરો

લોકડાયરમાં લોકોએ 3 કરોડનો વરસાદ કર્યો

લોકડાયરમાં લોકોએ 3 કરોડનો વરસાદ કર્યો ડાયરામાં રાજ્યના ખુણે ખુણેથી આહિર સમાજ તેમજ અન્ય સમાજના લોકો ઉમટી પડ્યા....
Read More

સાબરકાંઠા

અરવલ્લી: અમદાવાદના વેચાણવેરા કમિશ્નરની કાર પર હુમલો, અધિકારીના પુત્ર-પુત્રી ગંભીર રીતે ઘાયલ

અરવલ્લી: અમદાવાદના વેચાણવેરા કમિશ્નરની કાર પર હુમલો, અધિકારીના પુત્ર-પુત્રી ગંભીર રીતે ઘાયલ અરવલ્લીના ટાકાટૂંકા ગામે વરઘોડા દરમિયાન કાર પર હુમલો...
Read More

મનોરંજન

કટપ્પા એટલે સત્યરાજ સહિત 8 વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર

કટપ્પા એટલે સત્યરાજ સહિત 8 વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર ચેન્નઇમાં એક મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ તમિલ ન્યુઝપેપરની નિંદા કરવા માટે હતી...
Read More

ખેતી

વલસાડના ખેડૂતોનો કેરીઓને બજાર સુધી પહોંચાડવા અંતિમ પ્રયાસ

વલસાડના ખેડૂતોનો કેરીઓને બજાર સુધી પહોંચાડવા અંતિમ પ્રયાસ વલસાડ જિલ્લામાં આ વખતે આ આંબાવાડીમાં માત્ર 30 ટકા કેરીઓ જ બચી છે.......
Read More
loading...