Thursday, 25, May, 2017
 

સુરત: રેતી ચોરી કરનારા પર ભુસ્તર વિભાગનો સપાટો, 50 ટ્રકો અને 20 જેટલી નાવડીઓ જપ્ત

http://vtvgujarati.com/news/reti5.jpg

ગેરકાયદેસર ખાણો ચલાવી ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે...

સુરત રેલવે સ્ટેશન પર હાઈવોલ્ટેઝ વાયર તુટ્યો, સુરત- મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર

http://vtvgujarati.com/news/train34.jpg

ટ્રેન મોડી પડતાં મુસાફરો અટવાયા, સુરત-મુંબઈના રેલવ્યવહાર પર પડશે અસર...

અંકલેશ્વર પાસે બે બસ વચ્ચે અકસ્માત, 1નું મોત, 6 ઘાયલ

http://vtvgujarati.com/news/accident110.jpg

આ અકસ્માત કોસંબા અને ખરોડ વચ્ચે થયો છે. બંને બસ ખાનગી બસ હતી...

સુરતીઓને તેજસ ટ્રેનની સોગાત, 2 કલાકમાં પહોંચાશે મુંબઈ, વાઈફાઈ, CCTV સહિત આધુનિક સુવિધાથી સજ્જ ટ્રેન

http://vtvgujarati.com/news/tejas2.jpg

ટ્રેનના દરેક કોચમાં CCTVની નજર, વિમાનના પ્રવાસની યાદ અપાવશે તેજસ ટ્રેન...

કોસાડ ગામના મિત પટેલે ભારતને ગૌરવ અપાવ્યુ, સ્કેટીંગ સ્પર્ધામાં જીત્યા 3 ગોલ્ડ મેડલ

http://vtvgujarati.com/news/meet-patel.jpg

બેંકોકના પટાયા ખાતે યોજાઇ હતી સ્પર્ધા, મિતે પાકિસ્તાની પ્લેયરોની સામે જીત મેળવી...

Other News

પોઈચા પાસે નર્મદા નદીમાં 3 કિશોર ડૂબ્યા, 2ના મૃતદેહ મળ્યા, 1ની શોધખોળ ચાલુ

http://vtvgujarati.com/news/poicha1.jpg

10 થી 14 વર્ષનાં કિશોરો નર્મદા નદીમાં ન્હાવા ગયા હતા, રાજપીપલા વાઘરીવાડ વિસ્તારની ઘટના...

Read More

સુરત: ભારૂંડી ગામમાંથી 20000 કિલો અખાદ્ય ગોળનો અને 857 કિલો નવસારનો જથ્થો ઝડપાયો

http://vtvgujarati.com/news/gol1.jpg

એક આરોપી ભારૂંડી ગામનો સરપંચ હતો. આ ગોળ દારૂ બનાવવા અને નવસાર બનાવવા વપરાય છે...

Read More

સુરત: ભાજપ અને PAASના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, PAAS કન્વિનર ધાર્મિક માલવીયાની કરાઈ અટકાયત

http://vtvgujarati.com/news/paas4.jpg

છાશ વિતરણ કાર્યક્રમમાં પહોંચીને PAAS કાર્યકર્તાઓનો હોબાળો...

Read More

Spot Light

વિશેષ

માનવ સેવા... ભાવનગરમાં ચાલે છે ડ્રગ્સ બેંક, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે મફતમાં દવા

માનવ સેવા... ભાવનગરમાં ચાલે છે ડ્રગ્સ બેંક, જે જરૂરિયાતમંદ દર્દીઓને આપે છે મફતમાં દવા વિનામૂલ્યે દવા મળવાથી ગરીબ લોકોને મોટો ફાયદો થઇ રહ્યો છે...
Read More

બનાસકાંઠા

બનાસ ડેરી દ્વારા શરૂ કરાયો બાયોગેસ પ્લાન્ટ, ઇંધણનો થશે બચાવ અને વાર્ષિક ત્રણ કરોડનો થશે ફાયદો

બનાસ ડેરી દ્વારા શરૂ કરાયો બાયોગેસ પ્લાન્ટ, ઇંધણનો થશે બચાવ અને વાર્ષિક ત્રણ કરોડનો થશે ફાયદો એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી દ્વારા એક નવા સાહસના ભાગરૂપે...
Read More

અન્ય રમતો

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ખેલ બતાવતા હોકીમાં જોરદાર જીત મેળવી છે. ભારતે પોતાના ...
Read More

કૃષિ રત્ન એવોર્ડ

કૃષિ રત્ન એવોર્ડ -2015, VTV દ્વારા કરાયુ જગતના તાતનું સન્માન

કૃષિ રત્ન એવોર્ડ -2015, VTV  દ્વારા કરાયુ જગતના તાતનું સન્માન જુનાગઢમાં આજે ખેડૂતોનું સન્માન જઈ રહ્યું છે જેમાં વીટીવી ગુજરાતી ખેડૂતોને આપશે VTV કૃષિ રત્ન...
Read More

nagarpalica

આજે જાણીશું સુરત શહેરનાં ડીંડોલી વિસ્તારની પરિસ્થિતી વિશે

આજે જાણીશું સુરત શહેરનાં ડીંડોલી વિસ્તારની પરિસ્થિતી વિશે અહીં પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ પુરવાર થયું.....
Read More

ક્રિકેટ

IPL 2017: આજે પૂણે VS કોલકાતા ટકરાશે

IPL 2017: આજે પૂણે VS કોલકાતા ટકરાશે સિઝનની વિજયી શરૃઆત કર્યા બાદ પૂણેની ટીમને સતત હારનો સામનો કરવો પડયો...
Read More

સુરેન્દ્રનગર

સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતી, 3 ગ્રાહક ઝડપાયા

સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતી, 3 ગ્રાહક ઝડપાયા પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતિઓને બહારથી લાવીને દેહવેપારનો ગોરખધંધો ચલાવાતો હતો....
Read More
loading...