Wednesday, 24, May, 2017
 

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

http://vtvgujarati.com/news/murder55.jpg

બીજા પુત્રને ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નિના વિયોગમાં પતિએ પુત્રનો મોતને ઘાટ ઉતારી દીધો...

જૂનાગઢ: ભવનાથ મંદિર મહંતપદ વિવાદ, આનંદ આશ્રમના સાંધ્યગિરીએ આપી આત્મવિલોપનની ચિમકી

http://vtvgujarati.com/news/bhavnath-temple.jpg

સાંધ્યગિરી 13મે ના રોજ પત્ર લખી ગાયબ, પોલીસ, વહીવટ તંત્ર સાધુને શોધવા દોડતૂં થયુ...

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

http://vtvgujarati.com/news/morbi17.jpg

પરિણિતા શિતલબેન દયારામ પરમાર અને તમની બે પુત્રીને ખાટલામાં સાથે બાંધી સળગાવી હતી...

અમરેલી: આંબાની વાડીમાં સિંહે ખેડૂત પર કર્યો હુમલો, 50 વર્ષીય આધેડ ઘાયલ

http://vtvgujarati.com/news/attack-lion.jpg

સમગ્ર બનાવના પગલે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી...

બોટાદમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, 300 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત

http://vtvgujarati.com/news/protest4.jpg

બોટાદમાં ખેડૂતોએ પડતર પ્રશ્નોનેને લઇને ચક્કાજામ કર્યો...

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

http://vtvgujarati.com/news/rajkot-protest.jpg

રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા...

Other News

ભાવનગરઃ માંડવી દુષ્કર્મ મામલે કોંગ્રેસ, કોળી સમાજ અને PAAS દ્વારા આંદોલન કરવાની અપાઇ ચિમકી

http://vtvgujarati.com/news/gang-rape2.jpg

માંડવી રેપ વિથ મર્ડરની ઘટના-સાક્ષીની આત્મહત્યા અને ખોટા વ્યક્તિને આરોપી બનાવવાના મુદ્દે..

Read More

સોમનાથ મહાદેવ મંદિરના 67માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

http://vtvgujarati.com/news/somnsth.jpg

ઐતિહાસીક દિવસે 66 વર્ષ પૂર્વેની યાદો થઇ તાજી, દરેક સમાજના લોકો મહાઆરતીમાં જોડાયા

Read More

એક બાળકને ફાડી ખાનાર આદમખોર દિપડો આખરે આવ્યો સકંજામાં

http://vtvgujarati.com/news/dipdo9.jpg

વનવિભાગે દિપડાનું પગેરૂ મળી આવતા રેસક્યું હાથ ધરીને દિપડાને પાંજરે પુર્યો હતો...

Read More

રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો, કરા સાથે વરસાદ

http://vtvgujarati.com/news/varsad26.jpg

છેલ્લા ઘણાં સમયથી ધોમધખતો તાપ પડે છે અને અસહ્ય ઉકળાટના કારણે બપોર...

Read More

Spot Light

સુરેન્દ્રનગર

સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતી, 3 ગ્રાહક ઝડપાયા

સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતી, 3 ગ્રાહક ઝડપાયા પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતિઓને બહારથી લાવીને દેહવેપારનો ગોરખધંધો ચલાવાતો હતો....
Read More

જૂનાગઢ

જૂનાગઢ: ભવનાથ મંદિર મહંતપદ વિવાદ, આનંદ આશ્રમના સાંધ્યગિરીએ આપી આત્મવિલોપનની ચિમકી

જૂનાગઢ: ભવનાથ મંદિર મહંતપદ વિવાદ, આનંદ આશ્રમના સાંધ્યગિરીએ આપી આત્મવિલોપનની ચિમકી સાંધ્યગિરી 13મે ના રોજ પત્ર લખી ગાયબ, પોલીસ, વહીવટ તંત્ર સાધુને શોધવા દોડતૂં થયુ...
Read More

ધર્મ-ભવિષ્ય

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, આજનું પંચાંગ & રાશી ભવિષ્ય

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, આજનું પંચાંગ & રાશી ભવિષ્ય આજનું પંચાંગ અને રાશી ભવિષ્ય...
Read More

દક્ષિણ ગુજરાત

સુરત: રેતી ચોરી કરનારા પર ભુસ્તર વિભાગનો સપાટો, 50 ટ્રકો અને 20 જેટલી નાવડીઓ જપ્ત

સુરત: રેતી ચોરી કરનારા પર ભુસ્તર વિભાગનો સપાટો, 50 ટ્રકો અને 20 જેટલી નાવડીઓ જપ્ત ગેરકાયદેસર ખાણો ચલાવી ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે...
Read More

મહેસાણા

VIDEO: આખલો અકળાયો, ચઢ્યો ફ્લેટના ધાબે, આખલાને ઉતારવા ભારે મથામણ સર્જાઈ

VIDEO: આખલો અકળાયો, ચઢ્યો ફ્લેટના ધાબે, આખલાને ઉતારવા ભારે મથામણ સર્જાઈ આખલાંને જીવિત ધાબા પરથી ઉતારવા માટે ભારે મથામણ સર્જાઇ હતી...
Read More

અમદાવાદ

અમદાવાદ: 2008 સિરીયલ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો

અમદાવાદ: 2008 સિરીયલ બ્લાસ્ટનો વોન્ટેડ આરોપી ઝડપાયો વોન્ટેડ આરોપી શોહેબની કેરળથી કરાઈ ધરપકડ, શોહેબેની પોર્ટગુલની ક્રાઈમ બ્રાંચ દ્વારા કરાઈ ધરપકડ...
Read More
loading...