Thursday, 23, March, 2017
 

અનહેપી ઇન્ડિયન ! હેપ્પિનેસના મામલે પાડોશી દેશથી પણ પાછળ ભારત, 155 દેશોની સૂચીમાં ભારત 122માં ક્રમે

http://vtvgujarati.com/news/world1.jpg

હેપ્પિનેસના મામલે ભારત પાડોશી દેશથી પાછળ, પાકિસ્તાન, ચીન, કરતા પણ પાછળ ભારત...

ચીને આપી ચીમકી, ભારત 'વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ'નું સમર્થન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે

http://vtvgujarati.com/news/one-road.jpg

ભારતે ચીનના પ્રોજેકટ વન બેલ્ટ, વન રોડ (OBOR) પ્રત્યે વ્યવહારિક વલણ અપનાવવું જોઈએ...

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદોમાં ફસાયાં, જર્મન ચાન્સલર સાથે ‘હેંડ શેક’થી કર્યો ઈન્કાર

http://vtvgujarati.com/news/donald-trum7.jpg

ટ્રમ્પના આવા વલણથી એક વાત તો સ્પષ્ટ થઈ કે બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચા સદભાવપૂર્ણ ન રહી...

VIDEO: સભ્ય સમાજની શર્મનાક ઘટના, સ્વામીનારાયણ સંસ્થાના સંતે કેનેડામાં ગુજરાતી યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

http://vtvgujarati.com/news/swami-sex.jpg

આક્ષેપ-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે તપાસને અંતે ઘણી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી શકે તેમ છે...

સ્વીટ્ઝરલેન્ડ ફાયરિંગમાં 2ના મોત, જર્મનીમાં હુમલામાં 6 ઘાયલ

http://vtvgujarati.com/news/attack6.jpg

આ હુમલો શા માટે કરવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી...

Other News

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે ભારતે વીટો પાવરની માંગ છોડવી પડી શકે છે

http://vtvgujarati.com/news/un7.jpg

ભારતના સ્થાયી સભ્યપદનો રસ્તો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યો છે ત્યારે ભારતે આ મામલે કેટલીક કિંમત પણ...

Read More

ટ્રમ્પની અમેરિકનોને ચેતવણી, દક્ષિણ એશિયામાં કટ્ટરવાદીઓ સક્રિય, પ્રવાસમાં સાવચેત રહો: ટ્રમ્પ

http://vtvgujarati.com/news/trum12.jpg

ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમ જ બાંગ્લાદેશ જતાં પહેલાં આ દેશોથી એલર્ટ રહે...

Read More

પ્રતિબંધ છતાં નથી માની રહ્યું નોર્થ કોરિયા, જાપાન તરફ છોડ્યા 3 બેલેસ્ટિક મિસાઈલ

http://vtvgujarati.com/news/north-koria.jpg

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કાર્યભાર સંભાળ્યા પછી ઉત્તર કોરિયાનું પહેલું મિસાઈલ પરીક્ષણ.

Read More

Spot Light

ઉત્તર ભારત

જમ્મુ-કશ્મીરનાં કુલગામમાં સેના અને આંતકી વચ્ચે મુઠભેડ, 4 આતંકી ઠાર, 3 જવાન શહીદ

જમ્મુ-કશ્મીરનાં કુલગામમાં સેના અને આંતકી વચ્ચે મુઠભેડ, 4 આતંકી ઠાર, 3 જવાન શહીદ ઘર્ષણ કુલગામ જીલ્લાના નોપારા ગામમાં થયું છે...
Read More

મધ્ય ભારત

આમિર ખાન: દેશહિત સામે નાની-મોટી તકલીફો જોવી ન જોઈએ

આમિર ખાન: દેશહિત સામે નાની-મોટી તકલીફો જોવી ન જોઈએ પીએમ મોદીના નિર્ણય પર બોલીવુડના મશહુર અભિનેતા આમિર ખાને કહ્યું છે કે આ નિર્ણય દેશહિતમાં છે અને ...
Read More

અમદાવાદ

અમદાવાદ: કોર્પોરેટરના ઘર પર હુમલાનો મામલો, રાયોટિંગના ગુના હેઠળ 17ની ધરપકડ, હાર્દિક પટેલને વોન્ટેડ જાહેર કરાયો

અમદાવાદ: કોર્પોરેટરના ઘર પર હુમલાનો મામલો, રાયોટિંગના ગુના હેઠળ 17ની ધરપકડ, હાર્દિક પટેલને વોન્ટેડ જાહેર કરાયો હાર્દિક પટેલને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીઓનાં વધુ રિમાન્ડ માંગ કરવામાં આવી હતી...
Read More

અમરેલી

અમરેલી: રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 9 લોકો ઈજાગ્રસ્ત

અમરેલી: રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ, 9 લોકો ઈજાગ્રસ્ત રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં.
Read More

વડોદરા

આજે ધોરણ 10નું ગણિતનું પેપર પૂર્ણ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ

આજે ધોરણ 10નું ગણિતનું પેપર પૂર્ણ, પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશ ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ગણિતના પેપરનું પરિણામ સૌથી નીચું રહેવા પામ્યું હતું...
Read More

ડાયરો

લોકડાયરમાં લોકોએ 3 કરોડનો વરસાદ કર્યો

લોકડાયરમાં લોકોએ 3 કરોડનો વરસાદ કર્યો ડાયરામાં રાજ્યના ખુણે ખુણેથી આહિર સમાજ તેમજ અન્ય સમાજના લોકો ઉમટી પડ્યા....
Read More

હેલ્થ લાઇન

ભરૂચમાં સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાના વિનામૂલ્ય વિતરણ

ભરૂચમાં સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપતા આયુર્વેદિક ઉકાળાના વિનામૂલ્ય વિતરણ ચાર હજાર જેટલા લોકોએ ઉકાળાનો લાભ લીધો હતો.....
Read More
loading...