Sunday, 30, April, 2017
 

હળવદ: માથક ગામમાં બે જૂથ વચ્ચે લોહિયાળ જંગ, 3 દુકાન, 13 કેબિન સહિત વાહનોમાં આગ ચંપી, એકનું મોત

http://vtvgujarati.com/news/halwad.jpg

પોલીસ અધિકારીનો કાફલો અને SRP સહિતનો કાફલો ખડકી દેવાતા હાલ પરિસ્થિતી કાબૂમાં છે....

VIDEO વાઈરલ: ડાન્સમાં મસ્ત શિક્ષક અને વિદ્યાર્થીઓ, શિક્ષકે કર્યો ડાન્સ, ઉભો થયો વિવાદ

http://vtvgujarati.com/news/dance3.jpg

સવાલ એ ઉભો થઈ રહ્યો છે આ શિક્ષકના ડાન્સમાં એવો તો શું વિવાદ થઈ...

ભાવનગર અને દ્વારકામાં અકસ્માત, કુલ 3ના મોત, 6 ઘાયલ

http://vtvgujarati.com/news/accident97.jpg

દ્વારકાના ધ્રેવાડ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત...

ગારીયાધારમાં મોડીરાત્રે જૂથ અથડામણ, એક યુવકનું મોત, બેને ગંભીર ઈજા

http://vtvgujarati.com/news/gariyadhar.jpg

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે...

ઘોઘા પોલીસ મથકના PSOએ ગળેફાંસો ખાઈ લેતા ખળભળાટ

http://vtvgujarati.com/news/pso.jpg

હાલ આપઘાતની ઘટનાને લઈ અને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે...

Other News

બોટાદ: પાસના 11 કાર્યકરોને પોલીસે ઢોર માર માર્યો, PM મોદીના કાર્યક્રમને લઈ કરાઈ હતી અટકાયત

http://vtvgujarati.com/news/pass1.jpg

આ બનાવ ને લઈ પાસ દ્વારા પોલીસ અધિકારી સામે પોલીસ ફરિયાદ ને લઈ Dysp સાથે બેઠક કરવામાં આવી હતી...

Read More

15 વર્ષના કિશોર સાથે બે વર્ષથી તેના જ કુંટુંબી 3 કાકાઓ આચરતા હતા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

http://vtvgujarati.com/news/rape37.jpg

બાળકે સમગ્ર ઘટનાની જાણ તેના સગા કાકાને કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો...

Read More

ભાવનગર: એક કંપનીમાં બોઈલર ફાટ્યું, 5 કારીગર દાઝ્યા, ત્રણની હાલત ગંભીર

http://vtvgujarati.com/news/boiler.jpg

સ્ટીલનો રસ ઉડતાં 5 કારીગરો દાઝ્યા, કારીગરોને ખાનગી હોસ્પિટલ ખસેડાયા...

Read More

સાળંગપુરમાં હનુમાન જયંતીની થશે ભવ્ય ઉજવણી, દાદાને સોનાનો હાર અને ચાંદીનો મુગટ અર્પણ કરાશે

http://vtvgujarati.com/news/sarangpur1.jpg

મહાઆરતી, મારૂતિ યજ્ઞ, અભિષેક દર્શનનું આયોજન, ભક્તો માટે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે...

Read More

Spot Light

ક્રિકેટ

IPL 2017: આજે પૂણે VS કોલકાતા ટકરાશે

IPL 2017: આજે પૂણે VS કોલકાતા ટકરાશે સિઝનની વિજયી શરૃઆત કર્યા બાદ પૂણેની ટીમને સતત હારનો સામનો કરવો પડયો...
Read More

​બિઝનેસ

બિલ્ડર અને ગ્રાહક બંને માટે આશીર્વાદ અને દંડનીય કાયદો 1લી મેથી બનશે અમલી

બિલ્ડર અને ગ્રાહક બંને માટે આશીર્વાદ અને દંડનીય કાયદો 1લી મેથી બનશે અમલી મકાનની સાઇઝ, પઝેશન સહિતના મુદ્દે બિલ્ડરો દ્વારા ગ્રાહકો સાથે કરાતી છેતરપિંડી હવે....
Read More

મહેસાણા

મહેસાણા: પત્નીને આપઘાત કરવા મજબુર કરનાર PSI સસ્પેન્ડ

મહેસાણા: પત્નીને આપઘાત કરવા મજબુર કરનાર PSI સસ્પેન્ડ હિંમતનગર ખાતે PSIની પત્નીએ કર્યો હતો આપઘાત...
Read More

સુરત

સુરત: નવસારી બજારમાં મકાન ધરાશાઈ, 4 લોકો દટાયા, એકનું મોત, 3 ઘાયલ

સુરત: નવસારી બજારમાં મકાન ધરાશાઈ, 4 લોકો દટાયા, એકનું મોત, 3 ઘાયલ 3 લોકો સારવાર હેઠળ છે. આ મકાન ધરાશાયીની ઘટના લોહાર મહોલ્લામાં બની હતી....
Read More

પાટણ

પાટણ: હારિજમાં ફયરિંગ, એક બાળકની છાતીમાં વાગી ગોળી, બાળકનું મોત

પાટણ: હારિજમાં ફયરિંગ, એક બાળકની છાતીમાં વાગી ગોળી, બાળકનું મોત ચાર બહેનો વચ્ચેના એક ના એક ભાઈની કરપીણ મોત થઈ જતા તેના પરિવાર ઘેરા આઘાતમાં સરકી ગયો...
Read More

ઢોલીવુડ

"છેલ્લો દિવસ" ફિલ્મનું કમ્પોઝિશન કરી પોરબંદરનો બ્રિજેન ગજ્જર બન્યો સેલિબ્રિટી

ગીતની માયા લગાડી બેઠેલા બ્રિજેને અત્યાર સુધીમાં 18 ગુજરાતી ગીતોનું કમ્પોઝિશન કર્યું...
Read More

ભુજ

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ કિલ્લાની દિવાલ પર એકે-47નું ચિત્રણ કરવામાં આવ્યું, કિલ્લામાં આરેબીક ભાષામાં લખાણો લખવામાં આવ્યા...
Read More
loading...