Sunday, 26, February, 2017
 

અમરેલી: પોલીસ જમાદાર લૂંટાયા, 3 બાઇકસવારોએ માર મારી લૂંટ ચલાવી

http://vtvgujarati.com/news/jamadar.gif

પોલીસ ફરિયાદ નહીં કરવાની જમાદારને ધમકી આપી છે. ઇજાગ્રસ્ત જમાદારને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ...

અમરેલી: ઝૂંપડામાં લાગી ભીષણ આગ, ત્રણ બાળક બળીને થયા ખાખ

http://vtvgujarati.com/news/aa5.gif

ધારીના ગીગાશણ ગામે વાડી વિસ્તારમાં ઝૂપડામાં આગ, આગ લાગતા 3 બાળકો બળીને ખાખ

VIDEO: શિક્ષક કે શેતાન...! અમરેલીમાં એક શિક્ષકની શેતાનીયત CCTV કેમેરામાં થઈ કેદ

http://vtvgujarati.com/news/teacher15.jpg

દસ દિવસ બાદ વાયરલ થયેલા વીડિયો થી અમરેલી જિલ્લાના શિક્ષણ તંત્ર માં હલચલ મચી ગઇ છે...

VIDEO: રામ રાખે તેને કોણ ચાખે, નાની બાળકીને ઉઠાવી ગયો દીપડો, જંગલમાંથી બાળકી મળી જીવતી

http://vtvgujarati.com/news/dipdo7.jpg

કપાસના ખેતરમાંથી જીવિત ગંભીર હાલમાં મળી આવી બાળકી, પ્રાથમિક સારવાર બાદ બાળકીને જૂનાગઢ ખસેડાઈ...

બોડીદાર ગામમાં દિપડાએ મચાવ્યો આતંક, 4 દિવસમાં 4 લોકો પર હુમલો

http://vtvgujarati.com/news/dipdo6.jpg

4 દિવસમાં 4 લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો. અવાર નવાર દીપડા શહેરી વિસ્તારમાં આવવાથી વન વિભાગ અને...

Other News

આ દાનવીર ઉદ્યોગપતિએ કર્યું ભગીરથ કાર્ય, બાબરાના 20 જેટલા ગામોને કરી આપી પાણીની કાયમ રાહત

http://vtvgujarati.com/news/danveer.jpg

અમરેલીના બાબરાના એક ઉદ્યોગપતિએ કર્યુ ભગીરથ કાર્ય, કરોડોનો ખર્ચ કરીને ઠેબી નદીને ઉંડી કરવાનું કર્યુ..

Read More

તળાજા ટ્રીપલ મર્ડર કેસના 3 આરોપીઓએ કર્યું સમર્પણ, અન્ય આરોપીઓ હજુ ફરાર

http://vtvgujarati.com/news/murder---tripal.jpg

રવિવારે રાત્રે તળાજાના ખોજા સોસાયટીમાં ફાયરિંગ થયું હતું, અને જેમાં પિતા સહિત 2 પુત્રોના મોત થયા હતા

Read More

અમરેલીમાં અનોખી નવરાત્રી, સ્વચ્છતાનો સંદેશ આપતી માતાજીની 25 ફૂટની હલન-ચલન કરતી પ્રતિમા મુકાઈ

http://vtvgujarati.com/news/garba9.jpg

સામાન્ય રીતે નવરાત્રીના પાર્ટી પ્લોટમા માતાજીના ગરબા ગાવાના બદલે ફિલ્મિ ઝલક વધુ જોવા મળે છે...

Read More

VIDEO: અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદ, રાજુલાથી વીજપડીનો રસ્તો થયો બંધ, ત્રણ ભેંસ પાણીમાં તણાઈ

http://vtvgujarati.com/news/pani.gif

રાજુલાથી વિજપડી જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે નદીમાં પૂર આવતાં રસ્તો બંધ કરવામાં આવ્યો

Read More

Spot Light

મહેસાણા

મહેસાણાઃ જેલ સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાંખી કાચા કામના 2 કેદીઓ થયા ફરાર, જેલતંત્ર પર ઊભા થાય છે અનેક સવાલો

મહેસાણાઃ જેલ સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાંખી કાચા કામના 2 કેદીઓ થયા ફરાર, જેલતંત્ર પર ઊભા થાય છે અનેક સવાલો મહેસાણા સબજેલમાંથી એક સાથે બે કાચા કામના કેદીઓ ફરાર થઇ જતા જેલ તંત્રમાં...
Read More

પુના

પુણે: મરાઠા સમુદાયે કાઢી મૌન રેલી, 20 લાખ લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા

પુણે: મરાઠા સમુદાયે કાઢી મૌન રેલી, 20 લાખ લોકો રસ્તાઓ પર નીકળી આવ્યા મહારાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યા બાદ મરાઠા સમુદાયના લોકોએ પોતાની માંગો સાથે...
Read More

ભાવનગર

ભાવનગરના આ યુવકે બનાવી પેટ્રોલ-ડિઝલ વગર ચાલતી રિક્ષા, સોલર રિક્ષા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની

ભાવનગરના આ યુવકે બનાવી પેટ્રોલ-ડિઝલ વગર ચાલતી રિક્ષા, સોલર રિક્ષા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની બેટરી ચાર્જ થયા બાદ 25 કિ.મી ક્ષમતા, 90 હજારમાં તૈયાર થાય છે રિક્ષા...
Read More

નવસારી

ભીલાડ ચેકપોસ્ટ પર સધન ચેકિંગ, મોટી માત્રામાં રૂપિયા મળી આવ્યા

ભીલાડ ચેકપોસ્ટ પર સધન ચેકિંગ, મોટી માત્રામાં રૂપિયા મળી આવ્યા પોલીસ માંથી મળી આવેલ નોટ અંગે આવકવિભાગ નો સંપર્ક કરી સંપૂર્ણ તાપસ કરશે...
Read More

રાશિ- ભવિષ્ય

જાણો: આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

જાણો: આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય...
Read More

જામનગર

`માડમ' કો આયા ગુસ્સા! સાંસદ પૂનમ માડમે અધિકારીઓને લીધા આડે હાથ

`માડમ' કો આયા ગુસ્સા! સાંસદ પૂનમ માડમે અધિકારીઓને લીધા આડે હાથ પૂનમ માડમ વ્યસ્ત હોવાથી મેગાજોબ ફેર કાર્યક્રમમાં મોડા પહોચ્યા હતાં...
Read More

પાટણ

એક ખેડૂતે કર્યો નવો પ્રયોગ, તેણે અનોખા તકમરિયાના પાકની કરી ખેતી

એક ખેડૂતે કર્યો નવો પ્રયોગ, તેણે અનોખા તકમરિયાના પાકની કરી ખેતી આ ખેડૂતના દાવા મુજબ તકમરિયાના વીસ કિલોના ભાવ નવ હજારથી માંડી સોળ હજાર સુધીના હોય છે...
Read More
loading...