Saturday, 20, September, 2014
 

કચ્છના નખત્રાણા મોટા યક્ષ ખાતે યક્ષના મેળાની શરૂઆત

http://vtvgujarati.com/news/melo4.jpg

કચ્છ જિલ્લાના ભુજથી ચાળીસ કિ.મીના અંતરે આવેલા મોટા યક્ષ ખાતે પરંપરાગત મેળો...

ગોરક્ષપીઠાધીશ્વર મહંત અવેધ્યનાથ બ્રહ્મલીન થયા

http://vtvgujarati.com/news/mahant2.jpg

ગૃહમંત્રી રાજનાથસિંહ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ બ્રહ્મલીન અવેધનાથના દર્શનાર્થે...

ભાદરવી પૂનમથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ

http://vtvgujarati.com/news/pitrupakh.jpg

અમાસ સુધી મૃતક પિતૃઓને પીંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે...

સહકુટુંબ સિદ્ધિ વિનાયકના અલભ્ય દર્શન

http://vtvgujarati.com/news/ganapati.jpg

ભારતભરમાં એકમાત્ર અંબાજીમાં સહપરિવાર ગણેશજી બિરાજમાન

અંબાજીનાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ

http://vtvgujarati.com/news/ambaji6.jpg

લાખો પદયાત્રીઓ માટે ગબ્બર સ્થિત 51 શકિતપીઠ વિશેષ આકર્ષણનું કેદ્ર

ભકિત, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો

http://vtvgujarati.com/news/mela2.jpg

તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કરાવે છે...

Other News

આજથી ગણેશ મહોત્સવો પ્રારંભ

http://vtvgujarati.com/news/ganeshaaa1.jpg

આજથી ગણપતિદાદાના શ્રદ્ધાળુઓ બાપાની 11 દિવસ સુધી પુજાઅર્ચના કરશે...

Read More

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજનું વ્રત

http://vtvgujarati.com/news/kevda.jpg

ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે મહિલાઓ સૌભાગ્યવતી...

Read More

પવિત્ર પર્વ પર્યુષણમાં શંખેશ્વર ભગવાનના દર્શન

http://vtvgujarati.com/news/paryushan1.jpg

છઠ્ઠો દિવસ મહાવીર ભગવાનને વિદ્યા અને દીક્ષા આપવાના દિવસ તરીકે ઉજવાય છે...

Read More

રફ ડાયમંડના રૂપના ગણેશજી

http://vtvgujarati.com/news/ghanesh-di.jpg

ગણેશની પ્રતિમા જેવી આભા ધરાવતા આ ગણેશ ડાયમંડનું વજન 182 કેરેટ...

Read More

Spot Light

ભરૂચ

અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગપતિઓને સરકાર પાસે ઘણી આશા-અપેક્ષા

અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગપતિઓને સરકાર પાસે ઘણી આશા-અપેક્ષા ચીની રાષ્ટ્રપ્રમુખની મોદી સાથેની મુલાકાત સમયે આ ઉદ્યોગપતિઓ સરકાર પાસે નવી નીતિઓ ઈચ્છી રહ્યા છે...
Read More

અમદાવાદ

છેતરપિંડી કરી લાખોનું કૌભાંડ કરતી ટોળકીના એક શખ્સની ધરપકડ

છેતરપિંડી કરી લાખોનું કૌભાંડ કરતી ટોળકીના એક શખ્સની ધરપકડ નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતી ટોળકીના એક MBAના વિદ્યાથીની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે મુબંઈથી ધરપકડ કરી
Read More

ટુર & ટ્રાવેલ્સ

નર્મદા ડેમ ઓવરફ્લો થતા તેના સૌંદર્યમાં ચાર ચાંદ લાગ્યા

નર્મદા ડેમ ઓવરફ્લો થતા તેના સૌંદર્યમાં ચાર ચાંદ લાગ્યા ઉપરવાસમાં ભારે વસરાદને પગલે નર્મદા ડેમ ઓવરફ્લો, નઝારો જોવા મુલાકાતીઓનો ધસારો
Read More

સુરેન્દ્રનગર

ધોલ તાલુકાથી મોરબીને જોડતા હાઇવેમાં પહેલા જ વરસાદે ગાબડાં

ધોલ તાલુકાથી મોરબીને જોડતા હાઇવેમાં પહેલા જ વરસાદે ગાબડાં જામનગરમાં લતિપુરથી મોરબીને જોડતો 19 કિલોમીટરનો રોડ તાજેતરમાં જ 18 કરોડના ખર્ચે બનાવાયો...
Read More

પુર્વ ભારત

બિહારના બોધગયામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ

બિહારના બોધગયામાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મંદિર પરીસરમાં બ્લાસ્ટ થયો હોવા છતાં અહીંની પ્રતિમા બિલકુલ સુરક્ષિત...
Read More

કચ્છ

ભૂજની મેન્ટલ હૉસ્પિટલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓ સારવાર હેઠળ

ભૂજની મેન્ટલ હૉસ્પિટલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓ સારવાર હેઠળ ત્રણ કેદીમાંથી બે કેદીને હૉસ્પિટલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા, પોલીસતંત્રએ કબજો લીધો નથી...
Read More

Photos/Videos