Tuesday, 21, February, 2017

શ્રેયની સફળતાનું રાજ

PUBLISHED: 04:03 PM, 11 Mar 2015 | UPDATED: 04:03 PM, 11 Mar 2015
http://vtvgujarati.com/news/hjd.jpg
સુરેન્દ્રનગરનો શ્રેય શાહ એક એવો વિદ્યાર્થી કે જેને કોઈ પણ જાત ના  ક્લાસિક કર્યા વગર આજે જીલ્લા માં પ્રથમ નબર પર છે...શ્રેય કેવી રીતે આવ્યો સાયન્સ માં અવ્વલ નબર પર  ,શું છે શ્રેય ની સફળતા નું રાજ , વિદ્યાર્થી ના માતા પિતા એ બાળક ક્યાં ધોરણ માં અભ્યાસ  ત્યારે વધુ ધ્યાન આપવું જોઈએ.જોવો આ અહેવાલ માં શ્રેય ની સફળતા નું રાજ.
  
શું તમારો બાળક નું ધ્યાન અભ્યાસ માં નથી લાગતું શું તમે વારવાર તમારા બાળક ને વાચવા માટે ટકોર કર્યા કરો છો શું તમે તમારા બાળક ને શાળા સિવાય પણ ટ્યુસન ક્લાસ માં મોકલો છો.જો હા હોય તો જોવો આ વિદ્યાર્થી ને જેનું નામ છે શ્રેય શાહ જે સુરેન્દ્રનગર સહેર માં આવેલ અલ્ટ્રાવિઝન હાઇસ્કૂલ માં ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરે છે। .શ્રેય શાહ સુરેન્દ્રનગર જીલ્લા માં 11 સાયન્સ અને 12 સાયંસ ના થર્ડ સેમિસ્ટર માં 99.99 ટકા સાથે પ્રથમ આવ્યો છે। ....અલ્ટ્રાવિઝન હાઇસ્કૂલ  માં વિદ્યાર્થી ને અભ્યાસ નું અનુકુળ વાતાવરણ મળી રહેતું હોય અને સાળા દ્વારા યોગ્ય શિક્ષણ મળતું હોય જેના લીધે શ્રેય જીલ્લા માં પ્રથમ નબર લાવ્યો

શ્રેય શાહ નું માનવું છે કે જો સાળા માં શિક્ષક દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસ ક્રમ માં જો યોગ્ય રિતે ધ્યાન આપવામાં આવે તો કોઈ એ ટ્યુસન કલાસીસ ની પણ જરૂર પડતી નથી જયારે શ્રેય ક્યારેય ટ્યુસન ક્લાસ માં ગયો નથી। .શ્રેય સાળા થી ઘેર આવ્યા બાદ રોજ નું 3 કલાક જેટલું વાંચન કરે છે જે તેની સફળતા નું રાજ છે જયારે ઘેર યોગ્ય વાતાવરણ મળી રહેતું હોવાથી તેને વાંચન કરવામાં પણ સરળતા રહે છે 
  
શ્રેય નાનપણ થી જ ભણવામાં હોશિયાર હતો .શ્રેય એ ત્રણ ભાઈ ઓ છે જેમાં સૌથી નાનો છે શ્રેય તેના બન્ને ભાઈઓ સાથે ભણવામાં સ્પર્ધા કરતો હતો.જયારે શ્રેય ઘેર તેના માતા પિતા ના કહ્યા વહાર જ રીડીંગ માટે બેસી જાય છે.શ્રેય ના પિતા નું કહેવું છે કે બાળક ને અભ્યાસ માટે તેમને ધોરણ 5 થી 9 સુધી તેમને અભ્યાસ માટે માર્ગદર્સન આપ્યું હતું જો કે બાદ માં શ્રેય એ જાતે જ પોતાની અભ્યાસ ની જવાબદારી ને સમજી ને અભ્યયાસ કર્યો છે.બાળક નો અભ્યાસ પ્રેતે ની રૂચી લાવવા 5 થી 9 ધોરણ સુધી વધુ ધ્યાન આપવું પડે.
 
શ્રેય ની સફળતા પાંસળ તેની માતા નું પણ એટલું જ યોગ દાન છે શ્રેય ની માતા શ્રેય્ય ના અભ્યાસ ની સાથે સાથે તેની રમત ગમત ની રૂચી અને સામાજિક પ્રસંગો માં અભ્યાસ ના સીડ્યુલ નું ખાસ ધ્યાન આપતા 
  
શ્રેય માત્ર અભ્યાસ માં જ નહી પરંતુ રમત ગમત માં પણ સારું પ્રદસન કરે છે જો શ્રેય ના પરિણામ ની વાત કરી એ તો શ્રેય ધોરણ 8 માં 91.33 ટકા સાથે ફસ્ટ હતો ,ધોરણ 9 માં 93.09 સાથે ક્લાસ માં ફસ્ટ હતો ધોરણ 10 માં 94.03 ટકા હતા જયારે 11 સાયન્સ માં પણ સેમિસ્ટર 1 અને 2 માં  99.99 ટકા સાથે જીલ્લા માં પ્રથમ હતો જયારે 12 સાયન્સ ના પ્રથમ સેમિસ્ટર માં પણ 99.99 સાથે ફસ્ટ છે ..શ્રેય ને આગળ એન્જિયરિંગ અને રીસ્રચ ક્ષત્રે પોતાની કારકિદ બનાવી છે.શ્રેય ના જણાવ્યા અનુસાર યોગ્ય વાતાવરણ ,સાળા માં અભ્યાસ માં ધ્યાન આપવું અને રેગ્યુલર વાંચન કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે 

Related News

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી

કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી

પાલનપુરી ની કાજલ પ્રજાપતિ એ નહિવત સુવિઘાઓમાં અભ્યાસની કેડી કંડારી છે......

કવિ ડો. સુરેશ દલાલ:- તમે વાતો કરો તો થોડું સારું લાગે…

કવિ ડો. સુરેશ દલાલ:- તમે વાતો કરો તો થોડું સારું લાગે…

સુરેશ દલાલ (1932-2012) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના


loading...