Sunday, 22, January, 2017

લોકડાયરમાં લોકોએ 3 કરોડનો વરસાદ કર્યો

PUBLISHED: 02:04 PM, 17 Apr 2015 | UPDATED: 05:04 PM, 17 Apr 2015
http://vtvgujarati.com/news/dayro.jpg
ગીર સોમનાથ-વેરાવળ સમસ્ત આહિર સમાજ દ્વારા ભાલકા તિર્થ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ અંતર્ગત આયોજિત લોકડાયરામાં જામનગરના સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યાં હતા. લોકડાયરાના કલાકાર કિર્તીદાન ગઢવીએ રંગ જમાવતા પુનમ માડમના પગ પણ થીરકવા માંડયા હતા અને હળવું નૃત્ય કરી ડાયરાની મોજ માણી હતી.ડાયરામાં રાજ્યના ખુણે ખુણેથી આહિર સમાજ તેમજ અન્ય સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અને માત્ર કલાકના સમયમાંજ લોકોએ 3 કરોડથી વધારે રૂપીયાનો વરસાદ વરસાવ્યો હતો.

Related News

ડાયરો જેમાં રંગ જમાયો સાંઈરામ દવેએ

ડાયરો જેમાં રંગ જમાયો સાંઈરામ દવેએ

માણીએ બ્રહ્મસેના આયોજિત ડાયરો જેમાં રંગ જમાયો સાંઈરામ દવેએ..

સ્માણ મીરનાં સ્વરે રેલાયેલ સુરો રસિકોને મોજમાં લાવી દીધા....

સ્માણ મીરનાં સ્વરે રેલાયેલ સુરો રસિકોને મોજમાં લાવી દીધા....

અમદાવાદમાં આયોજીત ભવ્ય ડાયરો માણીશું.જેમાં ઓસ્માણ મીરનાં સ્વરે રેલાયેલ સુરો રસિકોને મોજમાં લાવી દીધ

ધ્રાંગધ્રામાં આયોજીત ડાયરો લોક કલાકાર કીર્તીદાન ગઢવીના સ્વરે

ધ્રાંગધ્રામાં આયોજીત ડાયરો લોક કલાકાર કીર્તીદાન ગઢવીના સ્વરે

ડાયરાની મોજ.... ડાયરાની મોજમાં માણીશું ધ્રાંગધ્રામાં આયોજીત ડાયરો લોક કલાકાર કીર્તીદાન ગઢવીના સ્વરે.


loading...