Wednesday, 24, May, 2017

કૃષિ રત્ન એવોર્ડ -2015, VTV દ્વારા કરાયુ જગતના તાતનું સન્માન

PUBLISHED: 11:12 AM, 27 Dec 2015 | UPDATED: 12:12 PM, 27 Dec 2015
http://vtvgujarati.com/news/vtv-krushi-ratn-award.pngજુનાગઢમાં આજે જગતના તાતનું સન્માન કરવામાં આવ્યું. વીટીવી ગુજરાતી દ્વારા 10 શ્રેષ્ઠ  ખેડૂતોને કૃષિ રત્ન એવોર્ડ-2015 આપવામાં આવ્યો. કૃષિ રત્ન એવોર્ડ માટે પસંદગી પામેલા અંતિમ 20 ખેડૂતોમાંથી જ્યુરીએ જે 10 ખેડૂતોની પસંદગી કરી હતી તેમને આ એવોર્ડ અપાયો...જેમાં દિપેન શાહ, પ્રેમજી વેકરીયા, અશ્વિન ગઢીયા, કેતન પટેલ, પ્રેમજી ગોહિલ, પ્રવિણ માંગરોળીયા, વિરપાલશસહ, ભગવત પટેલ, દિનેશ ટીંબડીયા અને મહેદ્રભાઇ ગૌતીનો સમાવેશ થાય છે. જુનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં કેન્દ્રિય કૃષિ મંત્રી મોહનભાઇ કુંડારિયા, રાજ્યના કૃષિમંત્રી બાબુભાઇ બોખિરીયા, અને રાજ્ય  કક્ષાના કૃષિમંત્રી જશાભાઇ બારડ ઉપસ્થિત રહ્યા... આ દરમિયાન રાજ્યમાં જે ખેડૂતો કપાસના ટેકાના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે તે અંગે રાજ્યના કૃષિમંત્રી બાબુભાઈ બોખિરીયાએ વાત કરી... 

Related News

ખેડૂત સામતભાઈએ ખારાશવાળી અને બંજર જમીનમાં હરિયાળીનું સર્જન કર્યું

ખેડૂત સામતભાઈએ ખારાશવાળી અને બંજર જમીનમાં હરિયાળીનું સર્જન કર્યું

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાંસાબડ ગામના ખેડુત સામતભાઈ હરદાસભાઈ ઓડેદરા...

9 ધોરણ પાસ ખેડૂત ચતુરભાઈએ આગવી કોઠાસૂઝથી બનાવ્યું 'સાંતિ'

9 ધોરણ પાસ ખેડૂત ચતુરભાઈએ આગવી કોઠાસૂઝથી બનાવ્યું 'સાંતિ'

ચતુરભાઇએ વિકસાવેલ સાંતીમાં એક જ વખત સાંતી ફેરવવાથી પાંચ કામ થાય...

રતિલાલભાઇને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સતત ત્રણ વષૅ એવોડૅ એનાયત

રતિલાલભાઇને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા સતત ત્રણ વષૅ એવોડૅ એનાયત

કચ્છની સરહદ ડેરી જોડે જોડાણ થાયા બાદ ક્રિષ્ના પશુપાલક મંડળનો વિકાસ વધ્યો...


loading...