Thursday, 30, March, 2017

જાણો: આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

PUBLISHED: 09:09 AM, 28 Sep 2016 | UPDATED: 09:09 AM, 28 Sep 2016
http://vtvgujarati.com/news/bhavi1.jpg
આજનું પંચાગ :- તા.28-09-2016ને બુધવાર 
માસઃ ભાદરવા  પક્ષ : વદ   તિથીઃ તેરસ 
નક્ષત્રઃ મઘા  યોગઃ- સાધ્ય 
કરણઃ- ગર  રાશી - સિંહ :- (મ.ટ) 

મેષ રાશી (અ.લ.ઇ) 
ભાગ્યબળમા વૃદ્ધી થશે. 
જીવનસાથી સાથેનો સબંધ મધુર રહેશે. 
ઉધરાણીવાળા કામમા સફળતા મળશે. 
આર્થિક ઉપાર્જનની નવી તકો મળશે. 

વૃષભ રાશી (બ.વ.ઉ) 
પારિવારિક જીવન સુખમય રહેશે. 
ધંધાકિય પ્રવાસના કામથી ફાયદો થશે. 
ધંધાકિય બાબતોમા ઉત્તમ તકો મળશે. 
સંતાનો પ્રત્ય ોસહાનુભૂતિ રાખવી. 

મિથુન રાશી  (ક.છ.ઘ) 
ભાઇભાંડુઓથી લાભ થશે. 
પરિવારમા શાંતિ જળવાઇ રહેશે. 
કામકાજના સ્થળે સામાન્ય મુશ્કેલી અનુભવશો. 
મનઇચ્છીત ફળ પ્રાપ્તીમા વિલંભ થશે. 

કર્ક રાશી :- (ડ.હ) 
ધન અને પરિવારનુ સારુ સુખ મળશે. 
ખોટા ખર્ચાઓમા સાવધાની રાખવી. 
પારિવારિક જીવનમા તનાવ જણાશે. 
કામકાજમા મહેનત પછી સફળતા મળશે. 

સિંહ :- (મ.ટ) 
તબીયતની બાબતમાં સાચવવુ. 
ધંધા ના કામકાજનો  સમય સારો જણાશે 
કામકાજમા સારા પરિણામો મળશે. 
આર્થિક બાબતોમા સાધારણ સુધારો જણાશે. 

કન્યા :-  (પ.ઠ.ણ) 
સ્વપ્નાઓને સાકાર કરવા ઉત્તમ સમય છે. 
આવકના નવા દ્વાર ખુલશે. 
માનસીક શાંતિનો અનુભવ થશે. 
કૌટુંબિક સમસ્યાઓનુ સરળ સમાધાન થશે. 

તુલા :- (ર.ત) 
અન્યની વાતોથી ભ્રમીત ના બનશો. 
તમારા પોતાના કામમા  વિશ્વાસ રાખવો. 
ધંધામાં અને પરિવારમાં તનાવ રહેશે. 
રાજ-કાજના કામમાં વિજયી બનશે. 

વૃશ્ચિક :- (ન.ય) 
સહ કર્મચારી અને સહયોગીઓથી લાભ થશે. 
કરેલી મહેનત ફળદાઇ બનશે. 
ધંધા-વેપારમાં આર્થિક લાભ થશે. 
સામાજીક કાર્યોમા સફળતા મળશે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
મકાન-જમીનને લગતા કામથી  લાભ થશે. 
ભાગીદારો અને જીવનસાથીનો સહકાર મળશે. 
નોકરીની નવી તકો અથવા ઓફર મળે. 
કારણ વગરની માથાકુટ કરવાથી નુકશાન થશે. 

મકર :- (ખ.જ) 
આપના ધીરજની કસોટી થશે. 
જે કામ કરી શકાય તેવા કામ જ હાથમાં લેવા. 
વ્યવસાયના કામમા ધ્યાન આપી શકશો. 
નોકરીયાતને ઉત્તમ તક મળે. 

કુંભ :- (ગ.શ.સ.ષ) 
તનાવવાળા કામથી દુર રહેવુ. 
કોઇપણ રોકાણવાળા કામમા ઓછો લાભ મળશે. 
વ્યવસાયમા સાચવીને કામ કરવુ 
સહયોગીઓના વિચારો સાથે મૈત્રી કરો. 

મીન :- (દ.ચ.ઝ.થ) 
વાતચિતથી કામમા સુધારો જોવા મળશે 
આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 
વાદ વિવાદથી નુકશાન થશે માટે સાચવવુ. 
ખોટુ સાહસ અને ઉતાવળ કરવી નહિ 

Related News

જાણો - તમારો આજનો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય

જાણો - તમારો આજનો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય

આજનો તમારો દિવસ કેવો રહેશે તે વિશેનું રાશી ભવિષ્ય તમારા માટે...

રાશિ-ભવિષ્ય18/4/2015

રાશિ-ભવિષ્ય18/4/2015

જાણો કેવો રહેશે આપનો દિવસ......

રાશિ-ભવિષ્ય17/4/2015

રાશિ-ભવિષ્ય17/4/2015

જાણો કેવો રહેશે આપનો દિવસ.....


loading...