Friday, 31, March, 2017

રાજ્યમાં ગોજારા અકસ્માત, બે ટ્રેલર બળીને ખાખ, લીંબડી હાઈવે પર બેના મોત, PI સહિત 6 પોલીસકર્મી ઘાયલ

PUBLISHED: 10:09 AM, 29 Sep 2016 | UPDATED: 10:09 AM, 29 Sep 2016
http://vtvgujarati.com/news/accident63.jpg
રાજયના ત્રણ જિલ્લામાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તો આ તરફ કચ્છના ગાંધીધામમાં કંડલા હાઇવે પાસે બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માત બાદ આગ પાટી નિકળતા બંને ટ્રેલર બળીને ખાખ થઇ ગયા હતા. 

બીજી તરફ લિંબડી અમદાવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત  થયો છે. જેમાં બે લોકોના મોત થયા છે, અને થરાદ-ડીસા હાઇવે પર 108 એમ્બ્યુલન્સ અને બનાસ ડેરીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં દર્દીને ઈજા થઈ હતી. તો અહીંયા સાંતલપુર પિપરાળા ચેકપોસ્ટ પાસે બંદોબસ્ત માટે જતી પોલીસની ગાડીને અકસ્માત થયો છે. આ અકસ્માતમાં PI સહિત કુલ 6 પોલીસ કર્મીઓને ઇજા થઇ છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છ  
ટક્કર બાદ આગ

લિંબડી હાઇવે 
2ના મોત

બનાસકાંઠા 
દર્દીને ઇજા
 
બનાસકાંઠા 
6 પોલીસકર્મીને ઇજા

Related News

સુરેન્દ્રનગર: મહિલા દ્વારા છેતરપિંડી, 20થી 22 લાખ રૂપિયા અને લોકોના ઘરેણા લઈ મહિલા રફૂચક્કર

સુરેન્દ્રનગર: મહિલા દ્વારા છેતરપિંડી, 20થી 22 લાખ રૂપિયા અને લોકોના ઘરેણા લઈ મહિલા રફૂચક્કર

અલગ-અલગ મહિલા મંડળ બનાવી 20થી વધુ મહિલાઓને રૂપિયા અને લોન આપવાની લલાચ આપી હતી...

સુરેન્દ્રનગર: રામા ભરવાડે જાહેરમાં કર્યું ફાયરિંગ, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યો હતો લાફો

સુરેન્દ્રનગર: રામા ભરવાડે જાહેરમાં કર્યું ફાયરિંગ, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યો હતો લાફો

ફાયરિગ કરી રામા ભારવાડ ફરાર, રામા ભારવાડે અગાઉ સાંસદને માર્યે હતો લાફો...

સુરેન્દ્રનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષામાં થયેલ કૌભાંડના બે પરીક્ષાર્થીઓની ધરપકડ

સુરેન્દ્રનગર: તલાટી કમ મંત્રીની પરીક્ષામાં થયેલ કૌભાંડના બે પરીક્ષાર્થીઓની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં તલાટીની 124 જગ્યા માટે 1500થી વધુ બ્લોકમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી...


loading...