Thursday, 27, April, 2017

મોંઘવારીની માર, LPG ગેસ સિલિન્ડર થયા 21.50 રૂપિયા મોંઘા

PUBLISHED: 11:10 AM, 02 Oct 2016 | UPDATED: 11:10 AM, 02 Oct 2016
http://vtvgujarati.com/news/l_cylinder-1475378479.jpg
તેલનું વિતરણ કરતી કંપનીઓએ શનિવારે સબસિડિ અને નોન સબસિડિ (કોમર્શિયલ) એલપીજી ગેસ સિલિન્ડરોના ભાવમાં વધારો કરી દીધો છે. સબસિડિ ધરાવતા 14.2 કિલો ગેસ સિલિન્ડરો પહેલા 457 રૂપિયા અને 50 પૈસામાં મળતા હતા. હવે એમાં 21 રૂપિયા 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે હવે આ સિલિન્ડરો 479 રૂપિયામાં મળશે.


આ સબસિડિની કિંમત 49 રૂપિયા 41 પૈસા છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરો 924 રૂપિયામાં મળતા હતા હવે એમાં 61 રૂપિયા 50 પૈસાનો વધારો થવા પામ્યો છે. આ સાથે તેની કિંમત હવે 985 રૂપિયા 50 પૈસા થઈ ગઈ છે. 

Related News

વડાપ્રધાન સરકારની કામગીરીથી ખુશ

વડાપ્રધાન સરકારની કામગીરીથી ખુશ

ભલે કોઈ વખાણ કરે કે ન કરે પણ વડાપ્રધાન તો સરકારના વખાણ કરતા થાકતા નથી

કૉંગ્રેસની ચિંતન શિબિરનો આજે ત્રીજો અને અંતિમ દિવસ

કૉંગ્રેસની ચિંતન શિબિરનો આજે ત્રીજો અને અંતિમ દિવસ

નવા પદ અને નવી જવાબદારી સાથે આજે રાહુલ ગાંધી પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરશે

 વરરાજા હજુ પણ કન્યાની રાહ જોઈ રહ્યા છે...

વરરાજા હજુ પણ કન્યાની રાહ જોઈ રહ્યા છે...

લગ્ન તારીખને અઠવાડિયું વીતી ગયું છતા હજુ દુલ્હન તો શું તેના પરિવારનો એક પણ સભ્ય દેખાયો નથી...


loading...