Thursday, 30, March, 2017

જેમ્સ બોન્ડ પિયર્સ બ્રૉસનન જોવા મળ્યો પાન મસાલાની જાહેરાતમાં

PUBLISHED: 08:10 PM, 07 Oct 2016 | UPDATED: 08:10 PM, 07 Oct 2016
http://vtvgujarati.com/news/_91554088_1.jpg
સવાર સવારમાં આંખ ખુલતા જ છાપામાં આવતી અટપટી જાહેરાતો જોવી કોઈ નવી વાત નથી. પરંતુ શુક્રવારના અખબારને લઈને ઇન્ટરનેટ પર બધી જગ્યાએ જેમ્સ બોન્ડને જ્યારે પાન મસાલાના ડબ્બા સાથે બતાડવામાં આવ્યો ત્યારે લોકો હેરાન રહી ગયા.

'જેમ્સ બોન્ડ 007' સીરીઝની "ગોલ્ડન આઈ", "'ટુમોરો નેવર ડાઇઝ", "ડાઇ અનધર ડે" જેવી ફિલ્મોમાં જેમ્સ બોન્ડના પાત્ર ભજવનારા હોલીવુડ અભિનેતા પિયર્સ બ્રોસનને પાન મસાલાની જાહેરાત કરી છે. જોત જોતામાં સોશિયલ મીડિયા પર આ જાહેરાત શેર થવા લાગી અને ટ્વીટ પર તે Bond ટ્રેન્ડ કરવા લાગી.

એક યુઝરે ટ્વીટ કર્યું કે, 'જેમ્સ બોન્ડ આપણા સિંઘમની જેમ પાન મસાલાની જાહેરાત કરી રહ્યો છે. હોલીવુડ હવે બોલીવુડની કોપી કરી રહ્યું છે. અચ્છે દિન.'
 

Related News

ડીકેપ્રિયોની સાથે કેટ વિન્સલેટની હજુય મિત્રતા

ડીકેપ્રિયોની સાથે કેટ વિન્સલેટની હજુય મિત્રતા

ઓસ્કાર વિજેતા અભિનેત્રી કેટ ૪૧ વર્ષની થઇ હોવા છતાં તે હજુ પણ સતત ફિલ્મોમાં કામ કરી રહી છે.

એન્જલિના જોલીએ ઓવરી, ફેલોપિયન ટ્યુબ નીકાળી

એન્જલિના જોલીએ ઓવરી, ફેલોપિયન ટ્યુબ નીકાળી

કેન્સરની પેશન્ટ જોલીએ આ સર્જરી તકેદારીના ભાગરૂપે કરાવી છે......

બ્રિટની સ્પીયર્સ  ગણિત શીખી રહી છે

બ્રિટની સ્પીયર્સ ગણિત શીખી રહી છે

બાળકોનું હોમવર્ક બ્રિટનીની પ્રાથમિકતામાં સામેલ છે.....


loading...