Sunday, 22, January, 2017

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ: ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું

PUBLISHED: 08:10 PM, 30 Oct 2016 | UPDATED: 08:10 PM, 30 Oct 2016
http://vtvgujarati.com/news/hockey-30_1477834305.jpg
ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર ખેલ બતાવતા હોકીમાં જોરદાર જીત મેળવી છે. ભારતે પોતાના પ્રતિદ્વંદી પાકિસ્તાનને 3-2થી હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે. ભારત માટે રુપિન્દર સિંહ, અફાન યૂસુફ અને નિકમે એક એક ગોલ કર્યો. પાકિસ્તાને પણ ભારત પર બે ગોલ કર્યા હતા. પરંતુ પાક ટીમ એના પછી ભારત સામે કોઈ ગોલ કરી શક્યું નહિ. ભારતે આ મેચમાં શાનદાર પાસ કર્યું હતું. ભારત તરફથી આ મેચમાં કેપ્ટન શ્રજેશે વગર રમી રહી હતી, શ્રીજેશની જગ્યાએ આકાશ ચિકતેએ ગોલકિપિંગ કર્યું હતું.

ભારતે અહીં રમાયેલી હોકીના એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં શાનદાર રમતનો પરચો આપ્યો હતો. બંને ચિરપ્રતિદ્વંદીઓ પોતાના અંદાજમાં હોકી રમી રહ્યા હતા. ભારત અને પાકિસ્તાનની ટીમે શાનદાર પાસની રમત બતાવી હતી અને પાકિસ્તાનની ટીમે કેટલીક તકે સ્કૂપ શોપ પણ માર્યા હતા. મેચના પેહલા ક્વાર્ટરમાં બંને ટીમોએ કોઈ ગોલ કર્યો નહોતો. 0-0ના સ્કોર પર બંને ક્વાર્ટરમાં આવેલી ટીમોએ એકવાર ફરીથી આક્રામક રમતનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ ગોલ કરવામાં ભારતનું પલડું ભારે રહ્યું અને જીતની દાવેદારી નોંધાવી હતી.

Related News

અમદાવાદના લાંબા વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન

અમદાવાદના લાંબા વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન

અમદાવાદના લાંબા વિસ્તારમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ મહોત્સવમાં...

આવનારા ત્રણ ઓલિમ્પિક ગેમ્સ માટે અત્યારથી તૈયારીઓ, PM મોદીએ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી

આવનારા ત્રણ ઓલિમ્પિક ગેમ્સ માટે અત્યારથી તૈયારીઓ, PM મોદીએ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી

સરકાર આગામી ત્રણ ઓલિમ્પિક રમરતો માટે એક્શન પ્લાન તૈયાર કરવા માટે ટાસ્ક ફોર્સની રચના કરશે.

રિયો ઓલિમ્પિકમાં સિંધુએ રચ્યો ઇતિહાસ, મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

રિયો ઓલિમ્પિકમાં સિંધુએ રચ્યો ઇતિહાસ, મહિલા બેડમિન્ટન સિંગલ્સમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા

21 વર્ષની સિંધુ બેડમિન્ટન ગેમમાં મેડલ જીતનારી પહેલી દેશની બીજી મહિલા ખેલાડી છે.


loading...