Tuesday, 28, March, 2017

ટાટા મોટર્સ ટૂંક સમયમાં લોન્ચ કરશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

PUBLISHED: 05:11 PM, 02 Nov 2016 | UPDATED: 09:11 PM, 02 Nov 2016
http://vtvgujarati.com/news/maxresdefault12.jpg
દેશમાં અગ્રણા કાર બનાવતી કંપની TATA મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી કાર લોન્ચ કરશે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને જોતા લોકોને તેમા ફાયદો થાય તે માટે TATA પોતાની નવી કાર મેગાપિક્સલ લઇને આવી રહી છે. જે ટાટા નૈનોનું અપગ્રેડેશન હશે. આ કાર ઘણા યૂનિક કૉમ્બિનેશન સાથે 1 લીટરમાં તમને 100 કિલોમીટર સુધીનું સફર કરાવીશે.

જાણકારો અનુસાર, TATA મેગાપિક્સલને ટાટા નૈનો સાથે ઑટોમાબાઇલ બજારમાં ઉતારવામાં આવશે. આ કાર 1 લીટર પેટ્રોલમાં તમને 100 કિમી (બેટરી ઓનલી પાવર) માઇલેજ આપી શકે છે. જોકે માઇલેજને જોતા તેનું એન્જીન દમદાર હશે, તે માનવું મુશ્કેલ છે. ટાટાની આ કારને ઑટો સેક્શનમાં અત્યાર સુધીમાં સૌથી એડવાન્સ ટેક્નૉલૉજી વાળી કાર ગણાવવામાં આવે છે. જાણકારી મુજબ આ કારની કિંમત 5થી 6 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવશે. TATA મેગાપિક્સલના 82માં જિનેવા મોટર શોમાં પહેલી વાર રજૂ કરવામાં આવી હતી. અને તેને 2017માં ભારતીય બજારમાં લૉંચ કરવામાં આવશે.

તો બીજી બાજુ એવું પણ માનવામાં આવે છે કે TATAની કાર પેટ્રોલથી નહિ પણ બટેરીથી ચાલે છે. આ કારને ક્યાંય રોકીને ચાર્જ નથી કરવી પડતી કેમ કે તે ચાલતા ચાલતા જ ચાર્જ થઇ જાય છે. ટાટાની મેગાપિક્સલમાં લિથિયમ આયન ફાસ્ફેટ બેટરી લાગેલી છે. જેનાથી પેટ્રોલ એન્જીન જનરેટર કારથી ચાલતા પણ ચાર્જ કરી શકાય છે. પટ્રોલ એન્જીન ઘણું ઓછુ ફ્યુલ કંજ્યુમ કરે છે. જેથી કારનું માઇલેજ ફક્ત પેટ્રોલ પુરતું સિમિત રહી જાય છે.

Related News

 દેશમાં પાસપોર્ટની ડુપ્લીકેસીને રોકવા માટે સરકાર લાવશે E-Passport, જાણો કેવી રીતે અટકશે પાસપોર્ટનો દુરુપયોગ

દેશમાં પાસપોર્ટની ડુપ્લીકેસીને રોકવા માટે સરકાર લાવશે E-Passport, જાણો કેવી રીતે અટકશે પાસપોર્ટનો દુરુપયોગ

પાસપોર્ટ્સની ડુપ્લીકેસી રોકવા માટે કેન્દ્ર સરકાર પાસપોર્ટ બનાવવાનાં નિયમોને વધારે સરળ બનાવવા જઈ રહી

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

બુલેટ ટ્રેન ચલાવવાના મામલે ભારત ભલે ચીન અને જાપાન જેવા દેશો કરતા પાછળ હોય. પરંતુ હાયપરપૂલ ટ્રાન્સપોર

 Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબ વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક યુવક જૂની રૂ.1000ની નોટો ચાવતો જોવા મળ


loading...