Tuesday, 21, February, 2017

500-1000 રૂ.ની નોટનો કકળાટ, છુટા રૂપિયાની અછતે દિકરીના રજળી પડ્યા લગ્ન

PUBLISHED: 04:11 PM, 11 Nov 2016 | UPDATED: 04:11 PM, 11 Nov 2016
http://vtvgujarati.com/news/himmatnagar1.jpg
એક તરફ લોકો 500 અને 1000ની રામાયણ વચ્ચે 2000 અને 100ની નોટ માટે મથામણ કરી રહ્યા છે, અને એટીએમ તેમજ બેંકોમાં લાંબી લાઈનો લગાવી રહ્યા છે. 

તો બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં એક પરિવારની દિકરીના લગ્નમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ. આવતીકાલે તેના લગ્ન છે પરંતુ પૈસા માટે પરિવારને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. અર્પિતા રાઠોડ નામની યુવતિના આવતીકાલે લગ્ન છે.

Related News

અરવલ્લી: મોડાસા નજીક ચાર વાહનો વચ્ચે ગમક્વાર અકસ્માત, એકનું મોત, 10થી વધુ ઘાયલ

અરવલ્લી: મોડાસા નજીક ચાર વાહનો વચ્ચે ગમક્વાર અકસ્માત, એકનું મોત, 10થી વધુ ઘાયલ

અકસ્માત ને પગલે રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો...

હિમ્મતનગરમાં તસ્કરોનો તરખાટ, નિવૃત dyspના ઘરમાં ચોરી થતા પોલીસ થઈ દોડતી

હિમ્મતનગરમાં તસ્કરોનો તરખાટ, નિવૃત dyspના ઘરમાં ચોરી થતા પોલીસ થઈ દોડતી

તિજોરીમાં રાખેલા 1 લાખ, 70 હજાર રૂપિયા રોકડા અને 23 હજારના ઘરેણા લઈને ફરાર થયા હતા...

વડોદરાના પરિવારને મોડાસા પાસે જીવલેણ અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલ

વડોદરાના પરિવારને મોડાસા પાસે જીવલેણ અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલ

મોડાસાના ટીંટોઈ નજીક આવેલા જીવણપુર પાસે મારૂતિ વાનના ડ્રાઈવરને જોખુ આવી જતાં વાન ખાડામાં ખાબકી હતી..


loading...