Wednesday, 24, May, 2017

આમિર ખાન: દેશહિત સામે નાની-મોટી તકલીફો જોવી ન જોઈએ

PUBLISHED: 05:11 PM, 12 Nov 2016 | UPDATED: 05:11 PM, 12 Nov 2016
http://vtvgujarati.com/news/21-1448109613-aaamir-khan.jpg
મુંબઈ: આમિર ખાને મોદીના 500 અને 1000ની નોટ પરના બેનના નિર્ણયને સમર્થન આપતા કહ્યું છે કે દેશહિત સામે નાની-મોટી તકલીફો જોવી ન જોઈએ. 8 નવેમ્બરે પીએમ મોદીએ 1000 અને 500ની નોટ પર બેનની ઘોષણા કરી હતી, ત્યાર બાદ સમગ્ર દેશમાં નોટ પરના પ્રતિબંધ પર ચર્ચા થવા લાગી. કેટલાક લોકો સરકારના નિર્ણયને સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફે વિરોધ પણ થઈ રહ્યો છે.

પીએમ મોદીના નિર્ણય પર બોલીવુડના મશહુર અભિનેતા આમિર ખાને કહ્યું છે કે આ નિર્ણય દેશહિતમાં છે અને તેની સામે નાનીમોટી તકલીફો કંઈ જ વિસાતમાં નથી.

કેટલાક મહિના પહેલા દેશમાં અસહિષ્ણુતા વધવાની વાત કહીને હિન્દુવાદી સંગઠનો અને ભાજપના નેતાઓ પર નિશાનો સાધીને આમિર ખાને કહ્યું હતું કે આનાથી મારી ફિલ્મોને નુકસાન થશે પરંતુ મારી ફિલ્મનો ફોયદો-નુકસાન દેશ સામે કંઈ જ નથી.

Related News

 મુંબઈમાં દેખાયા હથિયારધારી શંકાસ્પદ યુવાનો, ટેરર એલર્ટ જાહેર કરાયું

મુંબઈમાં દેખાયા હથિયારધારી શંકાસ્પદ યુવાનો, ટેરર એલર્ટ જાહેર કરાયું

મળતી માહિતી પ્રમાણે કેટલાક શાળાના બાળકોએ આ શંકાસ્પદ યુવાનોને જોયા હતા. યુવાનો પાસે હથિયારો...

Reliance Com અને Aircel મર્જ થઈ, બનાવશે ભારતની નં. 3 ટેલિકોમ કંપની

Reliance Com અને Aircel મર્જ થઈ, બનાવશે ભારતની નં. 3 ટેલિકોમ કંપની

આર.કોમ અને એરસેલ નવી કંપનીના 50-50 ટકાનો હિસ્સો પોતાની પાસે રાખશે. નવી કંપનીનું બોર્ડ બંને પક્ષો તરફ

ગુટખા ખાઈને એવી રીતે થૂંક્યો કે મૃત્યું પામ્યો . . .

ગુટખા ખાઈને એવી રીતે થૂંક્યો કે મૃત્યું પામ્યો . . .

તેને સારવાર અર્થે તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચવા પામી શક્ય


loading...