Sunday, 26, February, 2017

નોટબંધીએ લીધો પરીણિતાનો ભોગ, છુટા પૈસા ન મળતા પરીણીતાએ કર્યું અગ્નિસ્નાન, 3 બાળક થયા માતા વિનાના

PUBLISHED: 04:11 PM, 28 Nov 2016 | UPDATED: 04:11 PM, 28 Nov 2016
http://vtvgujarati.com/news/suicide17.jpg
ગાંધીધામમાં નોટબંધીના કારણે છૂટા રૂપિયા ન મળતા એક પરીણિતાએ કેરોસીન છાંટી આપઘાત કરતાં સનસનાટી ફેલાઈ જવા પામી છે. સેક્ટર 5 માં રહેતા મનોજ પાલને પગારમાં 500-1000ની જૂની નોટ મળી હતી. તેની પત્નીએ છૂટા રૂપિયાની માગણી કરતા બંને વચ્ચે બોલચાલ થઈ હતી. 

બાદમાં તેની પત્નીએ ઘરમાં જઈને કેરોસીન છાંટીને સળગી જવાનો પ્રયત્ન કર્યો હતો. તો મહિલાનો પતિ તેને બચાવવા જતા દાઝી ગયો હતો. પતિ-પત્નીને સારવાર માટે ભૂજ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં મહિલાનું મોત નિપજ્યું હતું. 3 માસૂમ બાળકો માતા વિનાના થઈ ગયા છે.

Related News

કચ્છઃ ભાજપ મહિલા કાર્યકર પર દુષ્કર્મ કરનાર આરોપીની કરાઇ ધરપકડ

કચ્છઃ ભાજપ મહિલા કાર્યકર પર દુષ્કર્મ કરનાર આરોપીની કરાઇ ધરપકડ

નલિયાકાંડ મામલે કોંગ્રેસની બેટી બચાવોની યાત્રામાં પીડિતાએ કોંગ્રેસ નેતાને...

માંડવી: ગુમ થયેલ આધેડનો મામલો, પત્ની અને બે પુત્રીએ જ હત્યા કરી લાશ ઠેકાણે પાડી હતી

માંડવી: ગુમ થયેલ આધેડનો મામલો, પત્ની અને બે પુત્રીએ જ હત્યા કરી લાશ ઠેકાણે પાડી હતી

નાના એવા ગામમાં બનેલી મોટી ધટના બાદ તેના સમાજના અન્ય લોકો અને ગ્રામજનો શોકમાં...

કોંગ્રેસની બેટી બચાવો યાત્રા, અર્જૂન મોઢવાડિયા રોષનો ભોગ બન્યા, ધક્કે ચઢ્યા, લોકોએ અડફેટે લીધા

કોંગ્રેસની બેટી બચાવો યાત્રા, અર્જૂન મોઢવાડિયા રોષનો ભોગ બન્યા, ધક્કે ચઢ્યા, લોકોએ અડફેટે લીધા

પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, વિરોધ થવા પર શકિતસિંહ ગોહીલનુ નિવેદન...


loading...