Sunday, 26, February, 2017

પૈસા ઉપાડવાં ATM પહોચ્યો અનિલ કપૂર, ફેન્સે લીધી અનિલ કપૂર સાથે સેલ્ફી

PUBLISHED: 03:12 PM, 02 Dec 2016 | UPDATED: 03:12 PM, 02 Dec 2016
http://vtvgujarati.com/news/anil-kapoor.jpg
બોલિવૂડ સ્ટાર અનિલ કપૂર આજે જ મુંબઇમાં એટીએમની બહાર નજર આવ્યો. તે અહીં પૈસા ઉપાડવાં આવ્યો હતો. ત્યાં હાજર ચાહકો અનિલ કપૂરને ઓળખી ગયા હતા અને તેમણે તેની સાથે સેલ્ફી લીધી હતી. તે ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યા, અને થોડા જ સમયમાં તે વાઇરલ થઇ ગયા છે.

અનિલ કપૂરે તે જ સેલ્ફી પોતાનાં ટ્વિટર પેજ પર શેર કરતાં લખ્યું છે કે, નોટબંધીનો આભાર. મને આપ જેવા પ્રેમાળ લોકોને મળવાની તક મળી. અનિલ કપૂરે એટીએમમાંથી બે હજાર રૂપિયા ઉપાડયા હતા. આ પહેલાં ટીવી સ્ટાર ગુરમિત ચૌધરી પણ એટીએમની બહાર લાઇનમાં ઉભેલો જોવા મળ્યો હતો. 

Related News

 ટેલિવિઝન સિરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું લોકપ્રિય પાત્ર 'ટપૂ' છોડશે શો, જાણો શા માટે

ટેલિવિઝન સિરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું લોકપ્રિય પાત્ર 'ટપૂ' છોડશે શો, જાણો શા માટે

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ અને હાસ્યથી ભરપૂર શો એવા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું એક લોકપ

બાહુબલી-2એ રિલીજ પહેલા જ કરી રૂ.500 કરોડની કમાણી, જાણો કેવી રીતે

બાહુબલી-2એ રિલીજ પહેલા જ કરી રૂ.500 કરોડની કમાણી, જાણો કેવી રીતે

છેલ્લા ઘણા સમયથી મોસ્ટ અવેટેડ ફિલ્મ બાહુબલીઃ ધ કનક્લૂઝનના રિલીજ થવાની રાહ જોવાઈ રહી છે. જાણકારી મુજબ

"ચાર-ચાર બંગડી વાળી ગાડી લઇ દવ" ગીતે youtube પર જાણો કેવી માચાવી ધમાલ

અભિનીત આ ગીત કોઈપણ ગુજરાતી ગીત આલ્બમ કે ફિલ્મને સૌથી વધારે વાર જોવામાં આવ્યું હોય એવો દાવો કરાયો...


loading...