Sunday, 26, February, 2017

પેરિસમાં યોજાયેલા ફેશન શોમાં રજૂ કરાઈ રૂપિયા 2 કરોડની બ્રા, જુઓ તસ્વીર

PUBLISHED: 10:12 PM, 05 Dec 2016 | UPDATED: 10:12 PM, 05 Dec 2016
http://vtvgujarati.com/news/bra-1.jpg
હાલમાં પેરિસમાં યોજાયેલા વિક્ટોરિયા સિક્રેટ ફેશન શો 2016માં એક મોડલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તમને જાણીને નવાઈ લાગશે કે જાસ્મીન નામની આ મોડલે રૂ.2 કરોડની બ્રા પહેરી હતી. 

આમ તો દરેકને જાણીને નવાઈ લાગે કે એક સામાન્ય બ્રાની કિંમત આટલી બધી કેવી રીતે હોઈ શકે. પંરતુ 3 મિલિયન ડોલરની આ બ્રામાં 9000 મોંઘા રત્નો જડેલા છે. જેનું વજન 450 કેરેટ સુધીનું થાય છે. આ બ્રાને એડી બોર્ગો દ્વારા ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે.

આટલી મોંઘી બ્રા માટે પસંદ કરવામાં આવેલી મોડલે પણ તેની સાથે ન્યાય કર્યો હોય તેમ લાગી રહ્યું હતું. જાસ્મીન નામના આ મોડલ રત્ન અને હિરા જડિત બ્રા સાથે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી. 

Related News

શું સર્જરી કરવાથી ભારતીય વ્યક્તિ યુરોપિયન બની શકે છે?

શું સર્જરી કરવાથી ભારતીય વ્યક્તિ યુરોપિયન બની શકે છે?

શરણ જણાવે છે કે 'મને જણાવવામા આવ્યું હતું કે મારું નાક એકદમ ભારતીય લાગે છે. મારી માતાનું નાક . . .

બોલિવુડની આ અભિનેત્રી હાલમાં છે Vacation Mode પર, મેક્સિકોમાં માણી રહી છે મજા, જુઓ તસ્વીરો

બોલિવુડની આ અભિનેત્રી હાલમાં છે Vacation Mode પર, મેક્સિકોમાં માણી રહી છે મજા, જુઓ તસ્વીરો

શાહિદ કપૂર સાથે ફિલ્મ ઈશ્ક-વિશ્ક ફિલ્મમાં ચમકેલી બોલિવુડની અભિનેત્રી શેહનાઝ ટ્રેઝરીવાલા હાલ મેક્સિકો

 પરફેક્ટ ફિગર ધરાવતી આ યુવતી ઈન્ટરનેટ પર મચાવ્યો છે ધમાલ, જુઓ તસ્વીરો

પરફેક્ટ ફિગર ધરાવતી આ યુવતી ઈન્ટરનેટ પર મચાવ્યો છે ધમાલ, જુઓ તસ્વીરો

ન્યૂયોર્કની રહેવાસી જેન શેલ્ટરની યોગા અને વર્કઆઉટની ફોટો આજકાલ ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે. દિવસ


loading...