Wednesday, 18, January, 2017

Video: લગ્નમાં આવેલો યુવાન એક પછી એક રૂ.1000ની નોટો ચાવી ગયો, મિત્રોએ વીડિયો બનાવી કરી દીધો વાઈરલ

PUBLISHED: 09:12 PM, 09 Dec 2016 | UPDATED: 09:12 PM, 09 Dec 2016
http://vtvgujarati.com/news/srt7.jpg
સોશિયલ મીડિયા પર હાલમાં એક અજીબ વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક યુવક જૂની રૂ.1000ની નોટો ચાવતો જોવા મળે છે. જાણકારી મુજબ આ યુવક કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે સુરતના યુવાન અલ્તાફ ઉર્ફે ઉલ્ટુએ થોડા દિવસો પહેલા લગ્ન પ્રસંગમાં હજારની નોટ એક પછી એક ગળી જતો દેખાય છે. જેમાં દેખાય છે તે પ્રમાણે અલ્ટુના હાથમાં હજારના દરની ઘણી નોટો છે. તે એક પછી એક ત્રણ નોટો ચાવીને ગળે ઉતારી પાણી પી જાય છે. આ વિડીયો અલ્ટુના મિત્રોએ ફેસબુકમાં મુકતા વીડિયો વાયરલ થયો હતો.


Related News

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

...તો ભારતમાં પણ ચાલશે દુનિયાની સૌથી ઝડપી હાઈપરલૂપ ટ્રેન, એક કલાકમાં કાપશે 1223 kmનું અંતર

બુલેટ ટ્રેન ચલાવવાના મામલે ભારત ભલે ચીન અને જાપાન જેવા દેશો કરતા પાછળ હોય. પરંતુ હાયપરપૂલ ટ્રાન્સપોર

 બેન્કમાં ખાતું ન હોય તેવા લોકોને પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો શું છે સરકારની નવી યોજના

બેન્કમાં ખાતું ન હોય તેવા લોકોને પણ મળશે ડેબિટ કાર્ડ, જાણો શું છે સરકારની નવી યોજના

નોટબંધી પછી સરકાર રૂ.500 અને 1000 પ્લાસ્ટિક મનીનો ઉપયોગ વધે તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહ

ટાટા મોટર્સ ટૂંક સમયમાં લોન્ચ કરશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

ટાટા મોટર્સ ટૂંક સમયમાં લોન્ચ કરશે 1 લીટર પેટ્રોલમાં 100KM માઈલેજ આપતી કાર

દેશમાં અગ્રણા કાર બનાવતી કંપની TATA મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી કાર લોન્ચ કરશે. દેશમાં પેટ્રોલ અન


loading...