Sunday, 26, February, 2017

જયપુર: ઈન્કમ ટેક્સ વિભાગે જપ્ત કરી 160 કરોડથી વધુની કરન્સી

PUBLISHED: 08:12 PM, 12 Dec 2016 | UPDATED: 11:12 AM, 13 Dec 2016
http://vtvgujarati.com/news/note5.jpg
રાજસ્થાનના જયપુરમાં ઇન્કમ ટેક્સ વિભાગે છાપો મારીને અઢળક કરન્સી જપ્ત કરી છે. ઇંટીગ્રલ અર્બન કોઓપરેટિવ બેંકમાં છાપો મારવામાં આવ્યો હતો તે દરમિયાન 157 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. આ સિવાય આશરે 2 કરોડ રૂપિયાની 2000ની નવી નોટ પણ મળી આવી હતી. આ પૈસા લઈને કેટલાક લોકો કમિશન પર પૈસા બદલી આપતા હતા.

આ સાથે જ રાજસ્થાન પોલિસે જયપુરમાં છાપો માર્યો હતો અને એમાં 64 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. આમાં 58 લાખ રૂપિયાની નવી નોટ પણ હતી.

જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા આઈટીના દરોડા દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નવી નોટો મળી આવી હતી. 

Related News

બ્રિક્સ સંમેલન: 'પાકિસ્તાન જ પેદા કરે છે આતંકીઓ અને દુનિયામાં ફેલાવે છે,' મોદી

બ્રિક્સ સંમેલન: 'પાકિસ્તાન જ પેદા કરે છે આતંકીઓ અને દુનિયામાં ફેલાવે છે,' મોદી

પીએમ મોદીએ કહ્યું કે અમારી આર્થિક ખુશાલી માટે પ્રત્યક્ષ જોખમ આતંકવાદ છે, આ ત્રાસદાયક છે કે આ એવા...

મોંઘવારીની માર, LPG ગેસ સિલિન્ડર થયા 21.50 રૂપિયા મોંઘા

મોંઘવારીની માર, LPG ગેસ સિલિન્ડર થયા 21.50 રૂપિયા મોંઘા

આ સબસિડિની કિંમત 49 રૂપિયા 41 પૈસા છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરો 924 રૂપિયામાં મળતા હતા...

મુંબઈના ભિવંડીમાં જર્જરીત ઈમારત ધરાશાયી, 8 લોકોના મૃત્યુ

મુંબઈના ભિવંડીમાં જર્જરીત ઈમારત ધરાશાયી, 8 લોકોના મૃત્યુ

મુંબઈના ભિવંડીમાં આવેલી ત્રણ માળની ઈમારત ત્રણ પરિવારો માટે મોતની ઈમારત બની હતી. આ ઈમારત ધરાશાયી થતા


loading...