Tuesday, 21, February, 2017

પાંચ વર્ષની અંદર 2000ની નોટ થઈ જશે બંધ: ગુરુમૂર્તિ

PUBLISHED: 11:12 PM, 12 Dec 2016 | UPDATED: 11:12 PM, 12 Dec 2016
http://vtvgujarati.com/news/phpthumb_generated_thumbnail-(1)5.jpeg
નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ) સાથે જાડાયેલા ચિંતક અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ગુરુમૂર્તિનું કહેવું છે કે 2000ની નોટ આવનારા પાંચ વર્ષની અંદર બંધ થઈ જશે. ગુરુમૂર્તિએ એક ટેલીવિઝન ચેનલ સાથે કરેલી વાતચીતમાં કહ્યું કે મોદી સરકારે નોટબંધીને કારણે કેશની સમસ્યાને થાળે પાડવા માટે 2000 રૂપિયાની નોટ છાપવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આવનારા પાંચ વર્ષની અંદર આ નોટને બંધ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર આઠ નવેમ્બરે પાંચસો અને હજારની નોટબંધી કરવાની જાહેરાત કરી હતી તે સાથે જ બે હજાર રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. ગુરુમૂર્તિએ કહ્યું કે ભવિષ્યમાં પાંચસો રૂપિયાની નોટ જ દેશની સૌથી મોટું ચલણ છે.

Related News

કેશ ડિપોઝિટ મશીન હજી 6 અઠવાડિયા સુધી કામ નહિ કરે

કેશ ડિપોઝિટ મશીન હજી 6 અઠવાડિયા સુધી કામ નહિ કરે

બેંકિંગમાં સેલ્ફ સર્વિસ અને કોઈ ણ સમયે પૈસા જમા કરવવાની સુવિધા આપતા કેશ ડિપોઝિટ મશીનોની ડિઝાઈન...

કેજરીવાલની ગુજરાત યાત્રા: એરપોર્ટ પર આગમન પહેલાં થયો વિરોધ

કેજરીવાલની ગુજરાત યાત્રા: એરપોર્ટ પર આગમન પહેલાં થયો વિરોધ

દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની યાત્રાએ છે. . .

ગીર સોમનાથના ઉના નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત...બે યુવતી સહિત 3ના મોત

ગીર સોમનાથના ઉના નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત...બે યુવતી સહિત 3ના મોત

ગીર સોમનાથ જિલ્લામાં ઉના-કોડીનાર રોડ પર, ઉના નજીક ગમખ્વાર અકસ્માત સર્જાત|, કાર ચાલક...


loading...