Sunday, 28, May, 2017

કચ્છ: ધોરડો ખાતે આજથી રણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીના હસ્તે વિધિવત ખુલ્લો મુકાશે

PUBLISHED: 09:12 AM, 13 Dec 2016 | UPDATED: 09:12 AM, 13 Dec 2016
http://vtvgujarati.com/news/kutch40.jpg
કચ્છના ધોરડો ખાતે પરંપરાગત રણોત્સવનો આજથી પ્રારંભ થશે. ધોરડો ખાતે યોજાનાર રણોત્સવને મુખ્યમંત્રી દ્વારા વિધિવત ખુલ્લો મુકવામાં આવશે. આ કાર્યકમમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ , પ્રવાસન વિભાગના મંત્રી ગણપત વસાવા અને રાજયમંત્રી રાજેદ્ર ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

અહીં દરવર્ષે લાખો પ્રવાસીઓ ધોરડો ટેન્ટસીટી અને સફેદ રનની મુલાકાતે આવે છે. તો આ ઉપરાંત ધોરડો ખાતે વિવિધ સંસ્કૃતિક કાર્યકમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રણોત્સવને લઇને  તમામ તેયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. 

Related News

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

ભુજના ઔતિહાસિક કિલ્લાને ત્રાસવાદી અડ્ડો બનાવાયો, ફિલ્મ શુટિંગ દરમિયાન ભુજિયા કિલ્લા પર ગેરકાયદે પ્રવૃતિ

કિલ્લાની દિવાલ પર એકે-47નું ચિત્રણ કરવામાં આવ્યું, કિલ્લામાં આરેબીક ભાષામાં લખાણો લખવામાં આવ્યા...

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

એલસીબીની ટીમે રૂ. 2 હજારના દરની 17 નકલીનોટ ઝડપાયેલા આરોપી પાસેથી જપ્ત કરી હતી...

VIDEO : કચ્છ રણોત્સવનો ફિયાસ્કો, સફેદ રણ હજુ તૈયાર થયું નથી, રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી

VIDEO : કચ્છ રણોત્સવનો ફિયાસ્કો, સફેદ રણ હજુ તૈયાર થયું નથી, રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી

આ વર્ષે સફેદરણમાં પાણી ભરાયેલા હોવાને કારણે સફેદરણ હજુસુધી તૈયાર થયો નથી. પરિણામે...

loading...