Sunday, 26, February, 2017

'ક્રાઇમ પેટ્રોલ'માં પોલિસ ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવાતા એક્ટરે કર્યો આપઘાત

PUBLISHED: 10:12 PM, 13 Dec 2016 | UPDATED: 09:12 AM, 14 Dec 2016
http://vtvgujarati.com/news/msid-55965361,width-400,resizemode-4,crime-patrol.jpg
ટીવી સીરિયલ 'ક્રાઇમ પેટ્રોલ'માં પોલિસની ભૂમિકા ભજવતા એક્ટર કમલેશ પાંડેએ સોમવાર રાત્રીના પોતાને ગોળી મારીને આપઘાત કર્યો છે. તેમણે બીજી ઘણી ટીવી સીરિયલોમાં કામ કર્યું હતું. 38 વર્ષના એક્ટર સાંઈ કોલોનીમાં પોતાના સાઢૂના ઘરમાં છાતીમાં ગોળી મારીને આપઘાત કર્યો હતો.

તે પોતાની પત્ની, 15 વર્ષની દીકરી અને 12 વર્ષના એક દીકરાને મૂકી ગયા હતા. શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે તે પોતાના ભત્રીજીના લગ્ન તેમની મરજી વિરુદ્ધ કરવાને લઈને નારાજ હતા. જોકે, પોલીસે આ મામલામાં તપાસ હાથ ધરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રીના આશરે દોઢ લાગ્યે તેમણે નશામાં ચકચૂર થઈને પોતાની રિવોલ્વર કાઢી હતી અને પોતાની ગોળી મારી દીધી હતી.

Related News

 અભિષેક બચ્ચને કહ્યું આ કારણે નથી જોઈ એશ્વર્યાની 'એ દિલ હૈ મુશ્કિલ'

અભિષેક બચ્ચને કહ્યું આ કારણે નથી જોઈ એશ્વર્યાની 'એ દિલ હૈ મુશ્કિલ'

અભિષેક બચ્ચને એક લાઇવ ઇવેન્ટ દરમિયાન જણાવ્યું કે 'દુર્ભાગ્યવશ હજી સુધી હું એ દિલ હૈ મુશ્કિલ નથી ...

'એ દિલ હૈ મુશ્કેલિ': MNS સામે ઝૂક્યું બોલિવૂડ, PAK એક્ટર્સ સાથે કામ ન કરવાનું વચન

'એ દિલ હૈ મુશ્કેલિ': MNS સામે ઝૂક્યું બોલિવૂડ, PAK એક્ટર્સ સાથે કામ ન કરવાનું વચન

સીએમ ફડણવીસ સાથેની મુલાકાત બાદ આ ફિલ્મની રિલિઝને લઈને ચાલી રહેલો વિવાદ સમાપ્ત થયો છે. . .

Bigg Boss 10: સલમાનના શોમાં ભાગ લેવા નીતિભા કૌલે Googleની જોબ છોડી!

Bigg Boss 10: સલમાનના શોમાં ભાગ લેવા નીતિભા કૌલે Googleની જોબ છોડી!

બિગ બોસના 15 ઘરવાળાઓમાં એક નિતિભા કૌલના મતે જ્યારે ગૂગલ ઈન્ડિયાએ તેને આ શો માં ભાગ લેવા માટે ...


loading...