Thursday, 30, March, 2017

બોલિવુડના હિમેન ધર્મેન્દ્રને પેટના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા

PUBLISHED: 11:12 PM, 20 Dec 2016 | UPDATED: 11:12 PM, 20 Dec 2016
http://vtvgujarati.com/news/dharmendra-270612.jpg
બોલિવુડના જાણીતા અભિનેતા ધર્મેન્દ્રને પેટમાં ઈન્ફેક્શન હોવાના કારણે મુંબઈની નાનાવતી હોસ્પિટલમાં ભર્તી કરાવવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના ડોક્ટર વિશેષ અગ્રવાલના પ્રમાણે હજુ પણ તે હોસ્પિટલમાં છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ક્યારે રજા અપાશે તેના વિશેનો નિર્ણય ડોક્ટર આવતીકાલે લેશે. 

રિપોર્ટ અનુસાર, દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી પેટની સમસ્યાથી પરેસાન હતા. આ પહેલા પણ તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ હાલમાં જ 8મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.  

Related News

કપિલ શર્મા સામે એર ઈન્ડીયા કરી શકે છે કાર્યવાહી, વિમાનમાં કપિલે તેના સાથીને જુતુ મારી, ગાળો બોલી હતી

કપિલ શર્મા સામે એર ઈન્ડીયા કરી શકે છે કાર્યવાહી, વિમાનમાં કપિલે તેના સાથીને જુતુ મારી, ગાળો બોલી હતી

વિમાનમાં કપિલે તેના સાથીને જુતુ મારી અને ગાળો બોલી હતી, તેનાથી અન્ય મુસાફરને પરેશાન થયા હતા...

ફિલ્મ 'પદ્માવતી'ના સેટ પર અજાણ્યા શખ્સોએ કર્યો પેટ્રોલ બોમ્બની હુમલો, સેટ સળગીને થયો ખાખ

ફિલ્મ 'પદ્માવતી'ના સેટ પર અજાણ્યા શખ્સોએ કર્યો પેટ્રોલ બોમ્બની હુમલો, સેટ સળગીને થયો ખાખ

પેટ્રોલના બૉમ્બ ફેંકીને આગ લગાડી હતી. આ આગથી સેટને ખૂબ જ નુકસાન થયું છે...


loading...