Sunday, 26, February, 2017

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશિ ભવિષ્ય & આજનું પંચાંગ

PUBLISHED: 10:12 AM, 23 Dec 2016 | UPDATED: 10:12 AM, 23 Dec 2016
http://vtvgujarati.com/news/rashi78.jpg
આજનું પંચાંગ

તા. 23 ડિસેમ્બર 2016ને બુધવાર
માસ - માગસર
પક્ષ -  વદ
તિથી -  દશમ
નક્ષત્ર - ચિત્રા
યોગ - અતિગંડ
કરણ - વણિજ
રાશી - કન્યા :- (પ.ઠ.ણ)


રાશી ભવિષ્ય

મેષ :- (અ.લ.ઇ)  
-કામકાજમાં ઉચાટ જણાશે
-ઉશ્કેરાટ ના કારણે વાણીમાં દોષ જણાશે.
-વિવાદીત કાર્યોથી દુર રહેવું.
-તબીયત બાબતે કાળજી રાખવી.

વૃષભ :- (બ.વ.ઉ)
-માનસિક ચિંતાઓ રહેશે.
-પતિ પત્નીના વિચારોમા અસમાનતા રહેશે.
-કામકાજમાં ઓછો સહયોગ મળશે.
-પરિવારની વિરુદ્ધ જઇ કામ કરવુ નહી.

મિથુન :- (ક.છ.ઘ)
-કામનાં ભારને હળવો કરી શકશો.
-સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે.
-નાના સાથીઓથી સંભાળવું
-સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.

કર્ક:- (ડ.હ)

-કારણ વગરનાં વાદવિવાદથી દૂર રહેવું.
-ધન કરતા પરિવાર મહત્વનો છે તેનુ ધ્યાન રાખવુ.
-જમીન મકાનનાં કામમાં ચિંતા રહેશે.
-પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે

સિંહ :- (મ.ટ)
-ચિંતા અને વ્યથાઓ હળવી બનશે.
-પરચુરણ ધંધામાં સારો લાભ થશે.
-દલાલીવાળા કામથી લેણુ જણાશે.
-કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ.

કન્યા :- (પ.ઠ.ણ)
-ધર્મકાર્ય માટે બહાર જવુ પડે.
-સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે.
-આજે ઉત્તમ આનંદ મેળવી શકશો.
-ધનપ્રાપ્તિ માટે અધીક મહેનત કરવી પડશે.

તુલા :-  (ર.ત)
-દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે.
-તબીયત બાબતે કાળજી રાખવી.
-કામનો ભારો હોય છતાય આનંદ જણાશે
-મનોકામનાની પૂર્તિ થશે.

વૃશ્ચિક :- (ન.ય)
-તમારા જ વિચારો તમને ખોટા લાગશે.
-અંતરાત્માનાં અવાજને ઓળખતા શીખો.
-માનસીક શ્રમથી થાક અનુભવશો.
-ગણતરીપૂર્વક કામ નહીં થાય.

ધન :- (ભ.ધ.ફ.ઢ)
-કોઇપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહિ.
-વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી.
-સગાસંબંધીઓમાં તનાવ જણાશે.
-તનાવપૂર્ણ સબંધોમાં સાચવીને કામ કરવું.

મકર :- (ખ.જ)
-વડીલવર્ગની તબીયત વિશે ચિંતા રહેશે.
-થોડી બેચેની અને કામની ચિંતા રહેશે.
-અગત્યનાં નિર્ણયો સાચવીને કરવા.
-કોઇપણ કામકાજ હાથમાં લેતા સંભાળવુ.

કુંભ :- (ગ.શ.ષ.સ)
-લાગણીશીલ સ્વભાવથી નુકશાન થશે.
-થોડા વ્યવહારુ બનો.
-ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે.
-નજીકનાં સગા કે મીત્રોને મળવાનું થાય.

મીન :- (દ.ચ.ઝ.થ)
-આજના દિવસે કામની હળવાશ અનુભવશો.
-વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો.
-દૈનિક વ્યવસાયથી લાભ થશે.
-આનંદપૂર્વક દિવસ પસાર થશે.

Related News

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારનો દિવસ શનિને અનુકૂળ કરવા માટે સર્વોત્તમ છે. આ કારણથી જ શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં

 ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

આમ તો માણસની મૂળભૂત જરૂરીયાતો હવા, પાણી અને ખોરાક કહી શકાય. પરંતુ આ સિવાયની એક મહત્વની અન્ય જરૂરીયાત


loading...