Wednesday, 24, May, 2017

જામનગર: આકાશમાંથી એકા-એક રોકેટ લોન્ચર નીચે પડતા લોકો ભયભીત, એરફોર્સ સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો

PUBLISHED: 11:12 AM, 27 Dec 2016 | UPDATED: 11:12 AM, 27 Dec 2016
http://vtvgujarati.com/news/rocket.jpg
જામનગરમાં વાડી વિસ્તારમાં એકાએક આકાશમાંથી રોકેટ લોન્ચર નીચે પડતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો. સ્થાનિકો એ આ અંગે પોલીસ અને એરફોર્સ વિભાગને જાણ કરતાં બને કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો..અને તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે અહીં ભૂતકાળમાં અનેક પ્લેનક્રેશની ઘટનાઓ બની ચુકી છે. ત્યારે આ ઘટનાથી સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી, પરંતુ જે જગ્યા પર લોન્ચર પડ્યું તે જગ્યાથી એરફોર્સ સ્ટેશન થોડા અંતરે જ છે. તેથી મોટી દુર્ઘટના પણ ટળી છે.

રોકેટ લોન્ચર જેવી વસ્તુ મળી આવી
સ્થાનિકોમાં ભય
એરફોર્સે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
જામસરમત ગામનો બનાવ


Related News

સોમનાથ મહાદેવ મંદિરના 67માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

સોમનાથ મહાદેવ મંદિરના 67માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ

ઐતિહાસીક દિવસે 66 વર્ષ પૂર્વેની યાદો થઇ તાજી, દરેક સમાજના લોકો મહાઆરતીમાં જોડાયા

કોંગ્રેસની કિનારા બચાવ યાત્રા જામનગર પહોંચી, 12મે સુધી ચાલશે યાત્રા

કોંગ્રેસની કિનારા બચાવ યાત્રા જામનગર પહોંચી, 12મે સુધી ચાલશે યાત્રા

કોંગ્રેસ દ્વારા સમુદ્રી કિનારા પર વસતા લોકોના પડતર પ્રશ્ર્નોને લઇ યાત્રા યોજાઇ રહી છે...

જામનગરઃ ઐતિહાસિક ક્રિકેટ બંગલા ખાતે આજથી

જામનગરઃ ઐતિહાસિક ક્રિકેટ બંગલા ખાતે આજથી "બહાદુરભાઈ કોઠારી ટી-2૦ કપ"નો પ્રારંભ

આજથી જામનગર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા આજથી સતત એક મહિના સુધી...


loading...