Friday, 31, March, 2017

ભરૂચ: ITનું સર્ચ ઓપરેશન, સોની વેપારીઓમાં ફફડાટ

PUBLISHED: 11:12 AM, 28 Dec 2016 | UPDATED: 11:12 AM, 28 Dec 2016
http://vtvgujarati.com/news/untitled-7.jpg
ભરૂચના બે નામાંકિત જવેલર્સને ત્યાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સી.પોપટલાલ અને જે.કે. જવેલર્સનાં શોરૂમ પર ITવિભાગે દરોડા હાથ ધરતાં માલેતુજારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. 

ઇન્કમટેક્ષના અધિકારીઓએ બેનામી વ્યવહારોનું ચેકિંગ કર્યું હતું. ત્યારે બીજા એક જે.કે.જવેલર્સના શોરૂમ પર પણ ITવિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, નોટબંધી  બાદ વિવિધ જ્વેલર્સ દ્વારા અઢળક દાગીનાઓ વેચવામાં આવ્યા છે. અને ચેકિંગ હાથ ધરાતા ભરૂચના અન્ય જવેલર્સમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. 
 
સોની વેપારીઓમાં ફફડાટ 
IT વિભાગનું સર્ચ ઓપરેશન 
ઇન્કમટેક્ષના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન 
ભરૂચના બે નામાંકિત જવેલર્સના ત્યાં દરોડા હાથ ધરાયા 
સી. પોપટલાલ જ્વેલર્સના બે શોરૂમ પર સર્ચ ઓપરેશન 
બેનામી વ્યવહારોનું ચેકિંગ હાથ ધરાયુ 
જે.કે.જવેલર્સના શોરૂમમાં પણ તપાસ હાથ ધરાઇ 
અન્ય જવેલર્સોમાં ફફડાટ 
નોટબંધી બાદ અઢળક દાગીનાઓ વેચાતાં હોવાથી દરોડા  

Related News

ભરૂચ: રૂ. 1.5 કરોડનો નકલી દવાનો જથ્થો ઝડપાયો

ભરૂચ: રૂ. 1.5 કરોડનો નકલી દવાનો જથ્થો ઝડપાયો

હાલ તો સમગ્ર કૌભાંડ અને દવાના ઉત્પાદનની કડી મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં છે...

તાપી: સોનગઢના જમાદાર ફળિયામાં મકાનનો કાટમાળ ધરાશાયી, એક બાળકનું મોત, 3 મહિલા ઘાયલ

તાપી: સોનગઢના જમાદાર ફળિયામાં મકાનનો કાટમાળ ધરાશાયી, એક બાળકનું મોત, 3 મહિલા ઘાયલ

5 વર્ષના બાળકનું દટાઇ જતાં મોત થયું હતું. જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં...


loading...