Thursday, 27, April, 2017

50 દિવસમાં લોકોએ રૂ. 14 લાખ કરોડની 500-1000ની નોટ જમા કરાવી દીધી

PUBLISHED: 01:12 PM, 29 Dec 2016 | UPDATED: 01:12 PM, 29 Dec 2016
http://vtvgujarati.com/news/hdfc.jpg
નોટબંધીના 50 દિવસ પૂરા થઇ ચૂકયા છે. આ 50 દિવસમાં લોકોએ 14 લાખ કરોડ રૂ.ની 500/1000ની જૂની નોટો બેંકોમાં જમા કરાવી દીધી, જે ચલણમાંથી દૂર થયેલી કુલ રકમના 91% છે પણ અત્યાર સુધીમાં માત્ર 6 લાખ કરોડ રૂ. જ બેંકો અને એટીએમ દ્વારા લોકો માટે જારી થયા છે. 

8 નવેમ્બરે નિર્ણયની જાહેરાત કરતા વડાપ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું હતું કે તેમની સમક્ષ 3 ઉદ્દેશ છે- ભ્રષ્ટાચાર નાબૂદ કરવો, આતંકીઓને મળતા નાણા પર રોક લગાવવી અને નકલી નોટોને બજારમાંથી દૂર કરવી.એટલે કે નોટબંધીના 51માં દિવસે  બેન્કોમાં 91 ટકા જુની નોટ જમા થઇ છે. જેની સામે સરકારે માત્ર 38 ટકા નવી નોટ બહાર પાડી છે.

91% જૂની નોટો જમા
માત્ર 38% નવી નોટ જારી 

Related News

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

સરકાર પણ સોલર સીએસ્ટમને મહત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક...

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

હરીશ ચંદ તિવારી કે જેને વર્તમાનમાં એવું કામ કરી બતાવ્યું છે કે...

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં "રામ રામ" બોલવાથી રામકુંડના પાણીમાં થાય છે પરપોટા

રામેશ્વર મહાદેવ મંદિરમાં રામકુંડ જ્યાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે...


loading...