Wednesday, 24, May, 2017

વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત, બેના ઘટના સ્થળે જ મોત

PUBLISHED: 12:12 PM, 30 Dec 2016 | UPDATED: 12:12 PM, 30 Dec 2016
http://vtvgujarati.com/news/mot18.jpg
ભાવનગરના વલ્લભીપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા.

 આ ઘટના બની વલ્લીપુર અમદાવાદ હાઈવે પાસે આવેલા લીમડા ગામ નજીક. હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ટ[ર થઈ જેમા 2 વ્યકિતના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર: વલ્લભીપુર અમદાવાદ હાઇવે ઉપર લીમડા ગામ નજીક અકસ્માત 
બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત
પોલીસ ઘટની સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Related News

બોટાદમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, 300 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત

બોટાદમાં ખેડૂતોએ કર્યું ચક્કાજામ, 300 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત

બોટાદમાં ખેડૂતોએ પડતર પ્રશ્નોનેને લઇને ચક્કાજામ કર્યો...

ભાવનગરઃ માંડવી દુષ્કર્મ મામલે કોંગ્રેસ, કોળી સમાજ અને PAAS દ્વારા આંદોલન કરવાની અપાઇ ચિમકી

ભાવનગરઃ માંડવી દુષ્કર્મ મામલે કોંગ્રેસ, કોળી સમાજ અને PAAS દ્વારા આંદોલન કરવાની અપાઇ ચિમકી

માંડવી રેપ વિથ મર્ડરની ઘટના-સાક્ષીની આત્મહત્યા અને ખોટા વ્યક્તિને આરોપી બનાવવાના મુદ્દે..

ભાવનગર: રાજાશાહી સમયની પાણીના નિકાલ માટે બનાવેલ 130 વર્ષ જુની ડ્રેનેજ મળી આવી

ભાવનગર: રાજાશાહી સમયની પાણીના નિકાલ માટે બનાવેલ 130 વર્ષ જુની ડ્રેનેજ મળી આવી

આ ડ્રેનેજ લાઇને પુનઃ જીવિત કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા...


loading...