Thursday, 25, May, 2017

દુનિયાની સૌથી હોટ ટેનિસ સ્ટારે માત્ર 29 વર્ષની ઉંમરે લીધો સંન્યાસ, ડોનાલ્ડ ટ્રમ્પ પણ થઈ ચૂક્યા છે ફિદા

PUBLISHED: 08:12 PM, 30 Dec 2016 | UPDATED: 08:12 PM, 30 Dec 2016
http://vtvgujarati.com/news/ana-ivanovic-hot-1.png
દુનિયાની સૌથી હૉટ ટેનિસ સ્ટારોમાં સામેલ એના ઇવાનોવિચે 29 વર્ષની ઉંમરમાં સંન્યાસ લઈ લીધો છે. તેના આ નિર્ણયે સૌ લોકોને ચોંકાવી દીધા છે. એના ઇવાનોવિચે લાંબા સમયથી ઇજા સામે ઝઝૂમી રહી હતી. 

એના ઇવાનોવિચે ફેસબુક લાઇવ થકી રમતમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. સર્બિયા તરફથી રમનાર એના ઇવાનોવિચેનો વર્તમાન રેન્કિગ વિશ્વમાં 65 હતો. પરંતુ, વર્ષ 2008માં તેને ટેનિસ જગતની નંબર એક બનવાની તક મળી હતી. તેણે 2008માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો. જ્યારે 2007માં તે આ ટૂર્નામેન્ટમાં રનરઅપ રહી હતી.

પોતાની રમતની સાથે સાથે પોતાના ગ્લેમરસ લૂક માટે સમગ્ર દુનિયામાં જાણીતી આ ખેલાડી પર અમેરિકાના ભાવિ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફિદા થઇ ચૂક્યા છે. ઇવોનોવિચને જોયા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમણે આનાથી સુંદર છોકરી ક્યાંય નથી જોઇએ.

Related News

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

આર. અશ્વિનને વર્ષનો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જાહેર કરાયો, મળ્યો એવોર્ડ

મુંબઈમાં ઇંગ્લેન્ડ સામે અંડર-19 વન-ડે સિરીઝમાં સારા પ્રદર્શનને કારણે આ એવોર્ડ અપાયો હતો...

ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, 4 જૂને ભારત VS પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ચેમ્પિયન્સ ટ્રોફી માટેનું કાઉન્ટ ડાઉન શરૂ, 4 જૂને ભારત VS પાકિસ્તાન વચ્ચે મુકાબલો

રે ગૃપ 'બી'માં ભારત, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, શ્રીલંકાનો સમાવેશ થાય છે....

ફાઈનલમાં સૌથી વધારે છગ્ગાનો એવોર્ડ કૃણાલ પંડ્યાને, IPL 10માં સૌથી વધારે છગ્ગા ગ્લેન મેકસવેલે માર્યા

ફાઈનલમાં સૌથી વધારે છગ્ગાનો એવોર્ડ કૃણાલ પંડ્યાને, IPL 10માં સૌથી વધારે છગ્ગા ગ્લેન મેકસવેલે માર્યા

IPL 10માં સૌથી શાનદાર કેચનો એવોર્ડ ગુજરાત લાયન્સના કેપ્ટન સુરેશ રૈનાને મળ્યો...


loading...