Thursday, 27, April, 2017

ખુશખબર: 1લી જાન્યુઆરીથી હવે ATMમાંથી રૂ. 4500 ઉપાડી શકશો

PUBLISHED: 10:12 AM, 31 Dec 2016 | UPDATED: 10:12 AM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/jordar.jpg
કેશની અછત સામે ઝઝૂમી રહેલા સામાન્ય લોકોને કેદ્ર સરકારે થોડી રાહત આપી છે. 1 જાન્યુઆરીથી તમે એટીએમથી એક દિવસમાં 4500  રૂપિયા ઉપાડી શકશો પણ એક ખાતામાંથી એક અઠવાડિયામાં માત્ર 24 હજાર ઉપાડવાની મર્યાદા હાલ લાગુ રહેશે. બેન્કોમાં 1000 અને 500ની જૂની નોટ જમા કરાવવાનો સમય શુક્રવારે સમાપ્ત થઇ ગયો છે. 

  ગત 8 નવેમ્બરની રાતે 500 અને 1000ની જૂની નોટ બંધ  કરી દીધી હતી હવે બેન્કો તે નોટ નહીં લે. જો કોઇ પાસે જૂની નોટ બચી હશે તો 31 માર્ચ સુધી આરબીઆઈમાં જમા કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ગત 8 નવેમ્બરની રાતે 500 અને 1000ની જૂની નોટ બંધ કરી દીધી હતી. દરમિયાન 1000 અને 500ની જૂની નોટ રાખવી હવે ગુનો ગણાશે. તે અંગેનો વટહુકમ લાગુ થઇ ગયો છે.

Related News

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

સરકાર પણ સોલર સીએસ્ટમને મહત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક...

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

હરીશ ચંદ તિવારી કે જેને વર્તમાનમાં એવું કામ કરી બતાવ્યું છે કે...

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં "રામ રામ" બોલવાથી રામકુંડના પાણીમાં થાય છે પરપોટા

રામેશ્વર મહાદેવ મંદિરમાં રામકુંડ જ્યાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે...


loading...