Thursday, 25, May, 2017

દીવમાં 31ની ઉજવણી કરવાનું વિચારો છો? તો થઈ જજો સાવધાન... કારણ કે...

PUBLISHED: 10:12 AM, 31 Dec 2016 | UPDATED: 10:12 AM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/316.jpg
 દીવમાં થર્ટી ફસ્ટ, ન્યુયરની ઉજવણી કરવા જતા હોય તો થઇ જજો સાવધાન. જીહા ગીર સોમનાથ પોલીસ દ્વાર એકશન પ્લાન ઘડાયો છે. તડ અને માંડવી ચેક પોસ્ટ પર ખાસ વાન દોડાવવામાં આવી રહી છે. 

પોલીસ અને SRP જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને ચેકપોસ્ટ પર એક એક DYSP, 4 PI, LCB, SOGના સ્ટાફ ઉપરાંત 80 SRPના જવાનોને બંને ચેકપોસ્ટ પર તૈનાત કરી દેવાયા છે. અને સઘન ચેકિંગ હાથ ધરાશે.

દારૂ પીધેલી હાલતમાં આવતા નશાખોરોની પણ ખેર નથી. કોઇપણ વ્યકિત કેફીપીણુ પીને ડ્રાઇવીંગ કરતો હશે તો તેની સામે IPC એમ.વી. એક્ટ અને પ્રોહીબીશીન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. નવા કાયદા અનુસાર વાહનો પણ જપ્ત કરવામાં આવશે.

શરાબીઓની ખેર નથી !
દીવમાં ન્યુયરની ઉજવણી કરવા જતા હોય તો થઇ જજો સાવધાન !  
ગીર સોમનાથ પોલીસ દ્વારા ઘડાયો એ~શન પ્લાન  
તડ અને માંડવી ચેક પોસ્ટ પર ખાસ વાનની વ્યવસ્થા  
પોલીસ અને SRP જવાનોનો જડબેસલાક બંદોબસ્ત  
બંને ચેકપોસ્ટ પર પોલીસ જવાનો તૈનાત  
DYSP , 4 PI, LCB, SOG, 80 SRPના જવાનો ચેક પોસ્ટ પર તૈનાત 
સઘન ચેશકગ હાથ ધરાશે 
 કેફીપીણુ પીને ડ્રાઇવીંગ કરતો હશે તો તેની સામે નોંધાશે ગુનો  
 IPC એમ.વી. એ~ટ અને પ્રોહીબીશીન એ~ટ હેઠળ કાર્યવાહી  કરાશે 
નવા કાયદા અનુસાર વાહનો કરાશે જપ્ત  
શરાબીઓને કરાશે જેલભેગા 

Related News

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

બીજા પુત્રને ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નિના વિયોગમાં પતિએ પુત્રનો મોતને ઘાટ ઉતારી દીધો...

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

પરિણિતા શિતલબેન દયારામ પરમાર અને તમની બે પુત્રીને ખાટલામાં સાથે બાંધી સળગાવી હતી...

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા...


loading...