Sunday, 22, January, 2017

હાય રે કળિયુગ ! મામાએ કરી ભાણાની હત્યા

PUBLISHED: 03:12 PM, 31 Dec 2016 | UPDATED: 03:12 PM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/murder48.jpg
પોરબંદરમાં મામાએ ભાણેજની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કૃતિયાણાના ખાગેશ્રી ગામે મોડી રાત્રે મામાએ ભાણેજની હત્યા કરી છે. ફરાર મામાને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હજુ સુધી ડફેર યુવાનના હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. 

હાય રે કળિયુગ !
મામાએ કરી ભાણાની હત્યા
ફરાર મામાને શોધવા પોલીસના ચક્રો ગતિમાન 
કુતિયાણાના ખાગેશ્રી ગામનો બનાવ
ડફેર યુવાનની હત્યાનો ભેદ અકબંધ

Related News

પોરબંદરઃ ખાપટ વિસ્તારમાં યુવાનની હત્યા, આરોપી ફરાર

પોરબંદરઃ ખાપટ વિસ્તારમાં યુવાનની હત્યા, આરોપી ફરાર

ઘટના સ્થળની તપાસ હાથ ધરી મૃત દેહને PM માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...

પોરબંદર : રાણાવાવથી મળી 21 લાખની નવી નોટ, ક્યાંથી લોકોને મળી રહી છે નવી રૂ. 2000ની નોટો ?

પોરબંદર : રાણાવાવથી મળી 21 લાખની નવી નોટ, ક્યાંથી લોકોને મળી રહી છે નવી રૂ. 2000ની નોટો ?

નોટબંધીના નિર્ણય બાદ સમગ્ર દેશ 2 હજાર જેટલી નાની રકમ માટે બેન્કોમાં કલાકો લાઈનો લગાવી રહ્યો છે...

ચમત્કાર, ઘેટી ગામના આ મંદિરે કડવા લીમડામાંથી થાય છે મીઠા પાણીનો વરસાદ - VIDEO

ચમત્કાર, ઘેટી ગામના આ મંદિરે કડવા લીમડામાંથી થાય છે મીઠા પાણીનો વરસાદ - VIDEO

કઇ રીતે પડે છે કડવા લીમડામાંથી મીઠા પાણીનો વરસાદ આવો નજર કરીએ...


loading...