Tuesday, 21, February, 2017

ગુજરાત કોંગ્રેસ જાહેર ન કરી શકી ચુંટણીના ઉમેદવાર, કોંગ્રેસ પ્રભારી ગુરૂદાસ કામથ દ્વારા કરાઈ હતી જાહેરાત

PUBLISHED: 05:12 PM, 31 Dec 2016 | UPDATED: 05:12 PM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/hqdefault-(1)2.jpg
ગુજરાત કાંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામથની જાહેરાત છતાં કાંગ્રેસે વર્ષ 2017માં થનારી વિધાનસભાની ચુંટણી માટે ઉમેદવાર યાદી જાહેર કરી શકી નથી. વર્ષ 2016ના ગુજરાતના બજેટ સત્ર દરમ્યાન ગુજરાતના કાંગ્રેસના ધારાસભ્યોની મુલાકાતે આવેલા ગુરૂદાસ કામથે 31 ડિસેમ્બર 2016 સુધીમાં વિધાનસભાની ચુંટણીના ઉમેદવારની યાદી બહાર પાડવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે એક વર્ષ વહેલા ઉમેદવાર જાહેર કરવામાં આવશે. કોંગ્રેસમાં 1530 નેતાઓએ વિધાનસભાની ચુંટણી લડવા માટે બાયોડેટા સાથે દાવેદારી  નોંધાવી છે. જેમાં 1500 નેતાઓએ ફોર્મ ભર્યા છે. 30 નેતાઓએ બાયોડેટા મોકલ્યા હોવા છતાં ફોર્મ નથી ભર્યા. 

Related News

ભારતનું

ભારતનું "શુક્" મિશનઃ મંગળ બાદ ઇસરો હવે શુક્ર પર પહોંચવા કરશે સાહસ

મંગળ બાદ ઇસરો હવે શુક્ર પર પહોંચવા માટે કમર કસી રહ્યું છે...

દેશની સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર લાગ્યો ટેકસ ચોરીનો આરોપ

દેશની સફળ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર લાગ્યો ટેકસ ચોરીનો આરોપ

ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર ટેકસ ચોરીનો આરોપ લાગ્યો છે...

 આધારકાર્ડ બનાવવા ચાર્જ વસૂલતી એજન્સીઓ ગેરકાયદેસર, સરકારે જાહેર કરી ચેતવણી

આધારકાર્ડ બનાવવા ચાર્જ વસૂલતી એજન્સીઓ ગેરકાયદેસર, સરકારે જાહેર કરી ચેતવણી

જો તમે પણ આધાર કાર્ડ બનાવવા જઈ રહ્યા છો અથવા તમારી પાસે પહેલથી જ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત


loading...