Thursday, 27, April, 2017

અલ્પેશ ઠાકોર ફિકસ પગારદારોની વ્હારે, ફિકસ પગારદારોને લઇને અલ્પેશ ઠાકોર યોજશે મહાસંમેલન

PUBLISHED: 07:12 PM, 31 Dec 2016 | UPDATED: 07:12 PM, 31 Dec 2016
http://vtvgujarati.com/news/logo-news.png
ફિક્સ પગાર ધોરણો મામલે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ફિક્સ પગારદારોની વ્હારે આવતા ફિક્સ પે નાબુદ કરવાની માગ કરી છે. જો 26 જાન્યુઆરી સુધીમાં સરકાર ફિક્સ પે નાબુદ નહીં કરે તો વિશાળ જન આંદોલન કરવાની ચિમકી અલ્પેશ ઠાકોરે આપી છે. 1 ફેબ્રુઆરીએ ફિક્સ પગારદારો માટે ઠાકોર સેના ફિક્સ પગારદારો માટે મહાસંમેલન કરવા જઈ રહી છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી વર્ગ - 1 અને વર્ગ - 2નાં અધિકારીઓને બાદ કરતા દરેક લેયરમાં કર્મચારીઓના ફિક્સ પગાર દ્વારા સરકાર કર્મચારીઓનું શોષણ કરી રહી હોવાનો ઠાકોર સેનાનો આરોપ છે.  

Related News

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

ગુજરાતી યુવાનની કમાલ, ભાવનગરના આ યુવકે બનાવ્યું સોલર સ્કૂટર

સરકાર પણ સોલર સીએસ્ટમને મહત્વ આપી રહી છે. ત્યારે આ સોલર સ્કૂટરનો નવો અભિગમ આવકારવા લાયક...

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

કેન્સરનાં દર્દીની એક માત્ર અરજી પર SCએ મોબાઇલ ટાવર બંધ કરાવ્યો

હરીશ ચંદ તિવારી કે જેને વર્તમાનમાં એવું કામ કરી બતાવ્યું છે કે...

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં

ઉશ્કેર ગામમાં થાય છે રામના સાક્ષાત દર્શન, અહીં "રામ રામ" બોલવાથી રામકુંડના પાણીમાં થાય છે પરપોટા

રામેશ્વર મહાદેવ મંદિરમાં રામકુંડ જ્યાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળે છે...


loading...