Friday, 31, March, 2017

રાજકોટ: ગેંગવોર, સામ-સામે કુખ્યાત બે શખ્સો મોતને ભેટ્યા

PUBLISHED: 09:01 AM, 02 Jan 2017 | UPDATED: 09:01 AM, 02 Jan 2017
http://vtvgujarati.com/news/gangwar.jpg
રાજકોટના નવા થોરાળા પાસે ગેંગવોર થયો છે. આ ગેંગવોરમાં સામ-સામે કુખ્યાત શખ્સ જ મોતને ભેટયા છે. શક્તિ ઉર્ફે પેંડો અને લુણાગરિયા નામના શખ્સની હત્યા કરી દેવામાં આવી છે. 

બંને મૃતકો અનેક ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. મારામારી, છેડતી  સહિતના ગુનાઓમાં સંડોવણી હોવાનું ખૂલ્યુ છે. જયારે શક્તિ ઉર્ફે પેંડાની તો એક પોલીસ કોન્સટેબલની હત્યામાં પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.  

રાજકોટ
નવા થોરાળા વિસ્તારમાં મોડી રાત્રે ગેંગવોર
શક્તિ ઉર્ફે પેંડો અને લુણાગરિયા નામના શખ્સની હત્યા
મૃતકો અનેક ગુનાઓમાં વોન્ટેડ
મારામારી છેડતી, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સંડોવણી
શક્તિ ઉર્ફે પેંડોની પોલીસ કોન્સ્ટેબલની હત્યામાં પણ સંડોવણી

Related News

VIDEO: રાજકોટના ગિરનાર સિનેમામાં બે શખ્સોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ

VIDEO: રાજકોટના ગિરનાર સિનેમામાં બે શખ્સોએ મચાવી તોડફોડ, ઘટના CCTVમાં કેદ

રાજકોટના જિલ્લા પંચાયત વિસ્તારમાં ગિરનાર સિનેમામા શો ચાલુ હતુ એ દરમ્યાન બે શખ્સો ધસી આવ્યા હતા...


loading...