Sunday, 26, February, 2017

જૂનાગઢ: પૂજારીએ એક મહિલાની હત્યા કરી મંદિરના ધૂણામાં લાશને સળગાવી નાખી

PUBLISHED: 09:01 AM, 02 Jan 2017 | UPDATED: 09:01 AM, 02 Jan 2017
http://vtvgujarati.com/news/pujari.jpg
જૂનાગઢના ખોડિયાર મંદિર માંથી માનવ કંકાલ મળી આવ્યા ઘટનામાં પૂજારી ની ધરપક્કડ કરવામાં આવી અને ઘટના રૂપિયાની લેતી દેતી બનવાનું સામે આવ્યું  છે.

સમગ્ર ઘટનામાં જશું બેન અવાર નવાર ખોડિયાર મંદિરના પૂજારી બળવંત બાપુ પાસે સેવા પૂજા કરવા આવતા હતા ત્યારે નોટ બંધી બાદ બળવંત બાપુએ જશું બેન ને 75 હજાર આપ્યા હતા, પરંતુ હજુ રૂપિયાની માંગણી કરતા પૂજારી બળવંત બાપુએ જશું બેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારતા જશું બેનનું મોત થયું હતું અને મંદિરમાં આવેલ ધુણામાં લાશને નાખી ને સળગાવી નાખી હતી હાલ પોલીસે બળવંત બાપુની ધરપક્કડ કરીને વધુ તાપસ હાથ ધરી છે. 

Related News

જુનાગઢ શિવરાત્રી મેળાની પૂર્ણાહુતી, મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે રવાડી પૂર્ણ

જુનાગઢ શિવરાત્રી મેળાની પૂર્ણાહુતી, મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે રવાડી પૂર્ણ

શિવરાત્રીના મેળામાં આજે છ વર્ષ બાદ સૌથી વધુ ભાવિકો નોંધાયા હતા...

આજે મહાશિવરાત્રી, જાણો - જુનાગઢ, સોમનાથ સહિત રાજ્યમાં ક્યાં કેવો માહોલ

આજે મહાશિવરાત્રી, જાણો - જુનાગઢ, સોમનાથ સહિત રાજ્યમાં ક્યાં કેવો માહોલ

જૂનાગઢમાં ભકતોનું ઘોડાપૂર આસ્થા સાથે ઉમટી પડ્યું...

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ગોલ્ડન બાબા મેળાનું આકર્ષણ કેન્દ્ર બન્યા, 10 કરોડથી વધુનું પહેરે છે સોનું

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ગોલ્ડન બાબા મેળાનું આકર્ષણ કેન્દ્ર બન્યા, 10 કરોડથી વધુનું પહેરે છે સોનું

ગળામાં અનેક દેવી દેવતાના લોકેટ વાળી માળા અને સોનાના હાર પણ જોવા મળે છે...


loading...