Sunday, 26, February, 2017

ક્રિકેટર મોહમ્મદ કૈફની સૂર્ય નમસ્કાર કરતી તસવીરથી હંગામો

PUBLISHED: 11:01 AM, 02 Jan 2017 | UPDATED: 11:01 AM, 02 Jan 2017
http://vtvgujarati.com/news/mohmmad-kaif.jpg
પૂર્વ ભારતીય ક્રિકેટર મૌહમ્મદ કૈફના સૂર્ય નમસ્કારની તસવીરોને લઇને ટ્વીટર પર હંગામો થઇ ગયો છે. કેટલાક યૂઝરે સૂર્ય નમસ્કારને ધર્મની વિરૂદ્ધ ગણાવતા કૈફથી સવાલ પૂછ્યો છે કે, કૈફ આવી વિવાદિત તસવીરો શા માટે પોસ્ટ કરી રહ્યા છે. જો કે કૈફે આ સવાલનો જવાબ આપ્યો છે. જવાબમાં કૈફે કહ્યું છે કે.. સૂર્ય નમસ્કારને સંપૂર્ણ વ્યાયામ ગણાવ્યો છે, અને સવાલ કર્યો છે કે, કોઇ પણ એ~સરસાઇ{ને ધર્મ સાથે કોઇ લેવા દેવા હોતી નથી. 

કૈફે શનિવારે ટ્વીટર પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તેઓ સૂર્ય નમસ્કાર કરતા જોવા મળે છે.. અને આ તસવીરો સાથે કૈફે લખ્યું છે કે. સૂર્ય નમસ્કાર એક સંપૂર્ણ વ્યાયામ છે. જેમાં કોઇ પણ મશીન વગર સમગ્ર શરીરની એક્સરસાઇઝ થઇ જાય છે. આ ટ્વીટ પોસ્ટ થયા બાદ અનેક લોકોએ તેના વિરોધમાં ટ્વીટ કરી છે, અને સૂર્ય નમસ્કારની તસવીર પર સવાલ ઉઠાવ્યા હતા. 

Related News

પૂજા ઘાટકરે 1૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

પૂજા ઘાટકરે 1૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ચીનની મેન્ગ્યાઓ શીએ 252.1 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ મેળવીને નવો વિશ્વવિક્રમ સર્જયો છે...

INDvsAUS: પુણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 256 રને 9 વિકેટ ગુમાવી, ઉમેશ યાદવની 4 વિકેટ

INDvsAUS: પુણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 256 રને 9 વિકેટ ગુમાવી, ઉમેશ યાદવની 4 વિકેટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી પુણે ખાતે શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ દિવસની રમતના અંતે 94 ઓવરમા

 IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

ઇન્ડિયન પ્રિમિયર લીગની 10મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. પ્રથમ સેશનમાં કોઇ ખરીદદાર ન મેળવન


loading...