Friday, 31, March, 2017

ASUSએ લોન્ચ કર્યો ઓછી કિંમતે 4G સ્માર્ટફોન, જાણો શું હશે તેના ફીચર્સ

PUBLISHED: 07:01 PM, 02 Jan 2017 | UPDATED: 07:01 PM, 02 Jan 2017
http://vtvgujarati.com/news/1228201524016pm_635_asus_zenfone_go_45.jpeg
દુનિયાની જાણીતી ટેક કંપની ASUSએ નવો લો બજેટ 4જી સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનનું નામ જેનફોન go 4.5 LTE નામ રાખ્યું છે. આ સ્માર્ટફોનની કિંમત 6,999 રૂપિયા રાખવામાં આવી છે અને તેનું વેચાણ 27 જાન્યુઆરીથી શરૂ કરાશે.

કંપનીએ હાલ પુરતૂ આ ફોનનું વેચાણ ઓનલાઇન મારફતે કરવાનું નક્કી કર્યું છે. જે તમને સિલ્વર બ્લૂ, ગોલ્ડ અને સિલ્વર કલરના ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવશે. 

જેનફોન Go 4.5 LTEની ખાસિયતો
  • આ સ્માર્ટફોનમાં કંપની 2 વર્ષ માટે 100 GB ગૂગલ ડ્રાયવ સ્ટોરેજ ફ્રી આપશે. 
  • સ્માર્ટફોનમાં તમને 4.5 ઇંચની (૮૫૪* ૪૮૦ પિકસલ ) ડિસ્પ્લે મળશે. 
  • ફોનમાં 1 ગીગા હર્ટઝ ક્વાડકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 પ્રોસેસર હશે, સાથે જ 1GB રેમ છે. 
  • ફોનમાં 8GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાય છે.
  • સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.૦ માર્શમેલો આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. 
  • આ ફોનમાં 8 મેગા પિકસલનો રિયર કેમેરો છે જેમાં લો લાઈટ HDR ઈનહર્સ્ડ બ્યુટીફીકેશન મોડ અપાયા છે. સેલ્ફી માટે 2 મેગા પિકસલનો કેમેરો છે.
  • વધારે સારી 2017 એમએએચની બેટરી છે.
  • કનેકિટવિટી માટે 4G LTE, વાઇફાઇ, બ્લુટ્રુથ, માઈક્રો યુએસબી, જીપીએસ જેવા ફીચર્સ છે.

Related News

સેમસંગે 2017નો પોતાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો - આ ફોનના હાઈટેક ફીચર્સ

સેમસંગે 2017નો પોતાનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો - આ ફોનના હાઈટેક ફીચર્સ

આ ફોનની ખાસ વાત એ છે કે, કંપનીએ પ્રથમ વખત તેમાં હોમ બટન આપ્યું નથી...

હવે માત્ર રૂ. 339માં BSNL પણ આપશે 2GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલ્સ, પ્લાન 2-3 દિવસમાં થશે લાગૂ

હવે માત્ર રૂ. 339માં BSNL પણ આપશે 2GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલ્સ, પ્લાન 2-3 દિવસમાં થશે લાગૂ

માત્ર 339 રૂપિયામાં BSNL આપશે 2GB હાઈ સ્પીડ ડેટા, કરી શકશે અનલિમિટેડ કોલ્સ...

ક્રેડિટ કાર્ડથી PTM વોલેટમાં રૂપિયા નાંખવા પડશે મોંઘા, હવે આપવો પડશે 2 ટકા એકસ્ટ્રા ચાર્જ

ક્રેડિટ કાર્ડથી PTM વોલેટમાં રૂપિયા નાંખવા પડશે મોંઘા, હવે આપવો પડશે 2 ટકા એકસ્ટ્રા ચાર્જ

આ હત્યા રંગભેદથી પ્રેરિત થઈને કરસાધનો જેવા કે નેટબેંકિંગ અને ડેબિટ કાર્ડ દ્ધારા વોલેટમાં રૂપિયા જમા.


loading...