Sunday, 22, January, 2017

સુરત: વધુ એક ડાયમંડ કંપની ડિપોલ્ટર જાહેર, બેંકની 468 કરોડની લોન ન ભરતા ચકચાર

PUBLISHED: 12:01 PM, 03 Jan 2017 | UPDATED: 12:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/difolter.jpg
સુરત ડાયમંડસીટી માનવામાં આવે છે. ત્યારે આ ડાયમંડસીટીમાં વધુ એક કંપની ડિફોલ્ટર જાહેર થઇ છે. રૂપિયા 468 કરોડની લોન ન ભરતા ડિફોલ્ટર જાહેર કરવામાં આવી છે. 

રિપેમેન્ટની નોટિસ બાદ પણ લોન ભરવામાં ના આવતા ડિફોલ્ટર જોર થઇ છે. GJEPCના પૂર્વ ચેરમેન અને હીરાઉધોગ કંપનીના ચેરમેન ચંદ્રકાત સંઘવીની કંપની છે.

આ પૂર્વ ચેરમેન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા ડાયમંડ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

સુરકઃડાયમંડસીટીમાં વધુ એક કંપની ડિ-ફોલ્ટર જાહેર
હીરાઉદ્યોગની કંપની સંઘવી ડિફોલ્ટર
468 કરોડની લોન ન ભરાતા ડિફોલ્ટર
રિ-પેમેન્ટની નોટીસ બાદ પણ ન ભરપાઈ થઈ લોન
GJEPCના પૂર્વ ચેરમેન અને સંઘવી કંપનીના ચેરમેન છે ચંદ્રાકાત સંધવી
GJEPCના માજી ચેરમેન સામે કાર્યવાહી
ડાયમંડ જગતમાં ખળભાળાટ

Related News

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

બન્ને યુવકોના મોત પાછળ દારૂમાં રહેલું ઝેરી પ્રવાહી કારણભુત હોવાનો આક્ષેપ ઠાકોર સેનાએ કરી...

પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG હવે રાજ્યભરમાં ઓફિસ ખોલશે

પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG હવે રાજ્યભરમાં ઓફિસ ખોલશે

જેનુ ઉદઘાટન લાલજી પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું...


loading...