Thursday, 23, March, 2017

15 દિવસમાં જનધન ખાતામાંથી રૂ. 3285 કરોડનો ઉપાડ થયો

PUBLISHED: 02:01 PM, 03 Jan 2017 | UPDATED: 02:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/bank15.jpg
સમગ્ર દેશમાંથી છેલ્લા 15 દિવસમાં  જનધન ખાતાઓમાંથી 3,285 કરોડ રૂપિયાનો ઉપાડ કરવામાં આવ્યો છે. આ પહેલા નવેમ્બરમાં નોટબંધી બાદ આ ખાતાઓમાં મોટા પાયે પૈસા જમા થયાં હતાં. જેને પગલે સરકારને ખાતાઓમાં બ્લેક મની જમા થયું હોવાની આશંકા છે. 

તો નાણાં મંત્રાલયના અહેવાલ મુજબ 7 ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહમાં જન ધન ખાતા કુલ જમા રકમ 74,610 કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી ગઈ હતી. 

આ રકમ અત્યાર સુધીમાં જન ધન ખાતાઓમાં જમા થયેલી રકમમાં સૌથી વધુ છે. પરંતુ 28 ડિસેમ્બરે આ આંકડો ઘટીને 71,037 કરોડ થઈ ગયો હતો.  

15 દિવસમાં જનધન ખાતાઓમાંથી 3,285 કરોડ રૂપિયાનો ઉપાડ
નોટબંધી બાદ મોટા પાયે  જમા થયાં હતાં પૈસા

Related News

જાણો - ઉત્તરપ્રદેશમાં BJPની જીતનું રહસ્ય, UPમાં 15 વર્ષ બાદ ખીલ્યું કમળ

જાણો - ઉત્તરપ્રદેશમાં BJPની જીતનું રહસ્ય, UPમાં 15 વર્ષ બાદ ખીલ્યું કમળ

મોદી લહેર. જેણે પહેરો ભરી રહેલા હાથીઓને મ્હાત આપીને અખિલેશના ગંઢને સાવ ભોંય ભેગો કરી દીધો...

પરિણામ પર `પંચ', UPમાં હાર બાદ, રાહુલ ગાંધી - અખિલેશની જોડી પર ટ્વીટર વોર શરૂ, 'ગુજરાત કા ગદર્ભ UP કે હાથી પર પડા ભારી'...

પરિણામ પર `પંચ', UPમાં હાર બાદ, રાહુલ ગાંધી - અખિલેશની જોડી પર ટ્વીટર વોર શરૂ, 'ગુજરાત કા ગદર્ભ UP કે હાથી પર પડા ભારી'...

`મારી ઈચ્છા છે કે, કોંગ્રેસના કાર્યાલય પર જ્યારે તાળું લાગે તો તેના પર લખેલું હોય `મેડ ઈન અલીગઢ'...

PK સામે શાહનો `પાવર',  UPના પરિણામોએ ઈતિહાસ સર્જ્યો, PKની રણનીતિનો થયો રકાસ

PK સામે શાહનો `પાવર', UPના પરિણામોએ ઈતિહાસ સર્જ્યો, PKની રણનીતિનો થયો રકાસ

પરિણામો પરથી એક વાત સાબિત થઈ ગઈ છે કે પ્રંશાત કિશોર ઉર્ફે પીકે નો જાદુ ઉત્તર પ્રદેશમાં ચાલ્યો નથી...


loading...