Sunday, 26, February, 2017

VIDEO: સુરતમાં મરી પરી માનવતા, તબીબોએ પગ કપાયેલા દર્દીની ન કરી સારવાર

PUBLISHED: 03:01 PM, 03 Jan 2017 | UPDATED: 07:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/saram.jpg
સુરતની એક ખાનગી હોસ્પિટલે માનવતાને કલંક લગાડયાનો કિસ્સો બહાર આવ્યો છે. પગ કપાયેલા દર્દીની સારવાર કરવાનો ડોકટરોએ ઇનકાર કરી દેતા આ સમગ્ર મામલે ભારે હોબાળો મચ્યો છે. ઘટના કંઈક એવી છે કે નવેમ્બર માસમાં એક ગરીબ અનાથ માણસના બંને પગ એિ~સડન્ટને પગલે કપાઈ ગયા હતા.

 આ દર્દી સારવાર માટે સ્મીમેરમાં આવ્યો, જોકે દર્દીનું કોઈ સગુ ન હતું, વળી ગરીબ દર્દીની ફી ભરવાની આર્થિક સ્થિતિ ન હોઈ હોસ્પિટલ સત્તાવાળોએ તેને ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી મોડી રાતે હોસ્પિટલની જ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી તેને ફરી રસ્તે ફેંકી દીધો. આટલેથી આ વાર્તા ન અટકી, રસ્તે પસાર થતા કોઈ રાહદારીએ આ દર્દીને જોયો અને તેને 108 એમ્બ્યુલેન્સ બોલાવી ફરી સ્મીમેરમાં લઈ જવાયો. 

આશ્ચર્યની વાત તો થોડા જ કલાકોમાં પાછા ફરેલા આ દર્દીને સ્મીમેર સત્તાવાળાઓએ ફરીથી ઓનપેપર એડમિટ બતાવ્યો. આ સમગ્ર મામલે કોઈ સામાજિક કાર્યકરે આરટીઆઇ કરતા હોસ્પિટલ સત્તાવાળાઓનું અમાનવીય વલણ સામે આવ્યું છે. હાલ તો આ મામલે હોસ્પિટલ સત્તાવાળાઓએ અંદરોઅંદર તપાસ માટેની સમિતિ નીમીને ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો છે.  


સુરતમાં મરી પરી માનવતા  
સ્મીમેર હોસ્પિટલની ઘટના  
તબીબોએ પગ કપાયેલા દર્દીની ન કરી સારવાર  
દર્દીને ટ્રોમા સેન્ટરમાં લઈ જતા  
ટ્રોમા સેન્ટરમાંથી બહાર આવતા  
દર્દીને કારમાં લઈ જતા 


Related News

VIDEO: કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં હોબાળો, પાટીદારના ટોળાએ ઉછાળ્યા બુટ-ચપ્પલ અને ગાદલા

VIDEO: કિર્તીદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં હોબાળો, પાટીદારના ટોળાએ ઉછાળ્યા બુટ-ચપ્પલ અને ગાદલા

તોફાને ચઢેલા ટોળાનો આક્ષેપ હતો કે કિર્તીદાન ગઢવી પાટીદારોના ગીત નથી ગાતા...

સુરત: અબ્રામા ખાતે સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો, જાણો - શાકોત્સવ કેમ કરવામાં આવે છે

સુરત: અબ્રામા ખાતે સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવ યોજાયો, જાણો - શાકોત્સવ કેમ કરવામાં આવે છે

250 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાન દ્વારા લોયા ગામમાં 60 મણ રીંગણાં અને 12 મણ ઘીનો વઘાર કરી શાક...

વાપી: હાર્દિક પટેલ શિવસેનામાં જોડાયો હોવાના લાગ્યા પોસ્ટરો

વાપી: હાર્દિક પટેલ શિવસેનામાં જોડાયો હોવાના લાગ્યા પોસ્ટરો

હાર્દિક પટેલ શિવસેનામાં જોડાયો હોવાનો હોર્ડિન્ગમાં દાવો, પટેલ સમાજ પણ શિવસેનામાં જોડાયોનો કરાયો...


loading...