Sunday, 22, January, 2017

રિલાયન્સ બાદ એરટેલ લાવ્યું નવી ઓફર, એક વર્ષ માટે આપશે ફ્રી 4G ડેટા

PUBLISHED: 07:01 PM, 03 Jan 2017 | UPDATED: 07:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/airtel-41.jpg
દેશના મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીઓમાંથી એક એવી એરટેલ હવે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફર રજૂ કરી છે. જેમાં એરટેલના ગ્રાહકોને એક વર્ષ માટે 4G નો ઉપયોગ કરવા માટે મફત ડેટા આપવામાં આવી રહ્યો છે. નવી ઓફર અંતર્ગત કંપની દર મહિને અમુક ગ્રાહકોને દર મહિને 3GB ડેટા તેવા ગ્રાહકોને આપશે જે એરટેલના 4G નેટવર્ક પર આવશે. આ ઓફર ડિસેમ્બર 2017 સુધી ચાલશે. જે એરટેલના કોઈપણ પ્રીપેડ અને પોસ્ટ પેઈડ ગ્રાહકને મળશે જેમની પાસે 4G ફોન હશે. 

નવી ઓફર 4 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે જે 28 ફેબ્રુઆરી 2017 સુધી ચાલુ રહેશે. પ્રીપેડ અને પોસ્ટપેઈડ યુઝર્સને 345ના રિચાર્જ પર 1GBનો 4G ડેટા મળશે. આ સાથે જ 3GB ડેટા પણ મળશે. આમ ગ્રાહકોને 4GB ડેટા મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આ ઓફર રિલાયન્સ Jioની હેપી ન્યૂ યર ઓફર બાદ લાગૂ કરવામાં આવી છે. રિલાયન્સ Jio યૂઝર્સ માટે દરેક ફ્રિ ઓફર 31 માર્ચ 2017 સુધી વધારી દીધી હતી. નવા વર્ષના મોકા પર રિલાયન્સે આ માટે હેપી ન્યૂ યર ઓફર રજૂ કરી હતી. જેમાં 1GB સુધી 4G ડેટા મળી રહ્યો છે. 

Related News

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

શાઓમીએ ભારતમાં લોન્ચ કર્યો Redmi Note4 સ્માર્ટફોન, જાણો તેના ફિચર્સ અને ફિચર્સ

ચીનની જાણીતી ટેક કંપની શાઓમીએ ભારતમાં પોતોના Redmi Note4 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શાઓમી Redmi Note

 કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

કુવામાં હોય તો હવાડામાં આવે! માતામાં રહેલા આ ગુણોથી જ જાણી શકાય આવનારું બાળક સ્માર્ટ હશે કે નહીં

તમે રોજબરોજના જીવનમાં જોતા હશો કે કોઈ બાળક દરેક કાર્યમાં કુશળ છે જ્યારે તેની જ ઉંમરના અન્ય બાળકને તે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

ઘરે બેઠાં પણ તમારા ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધી શકાય છે, જાણો કેવી રીતે

જો તમારો મોબાઈલ ખોવાઈ ગયો હોય અને તમને ઘરે બેઠા જ તમારા મોબાઈલનું લોકેશન જાણવું હોય તો? જીહા, એન્ડ્ર


loading...