Friday, 31, March, 2017

મારુતિ સુઝુકીએ શરૂ કર્યું IGNISનું બુકિંગ, જાણો ક્યારે થશે લોન્ચ અને શું હશે તેમાં ખાસ

PUBLISHED: 10:01 PM, 03 Jan 2017 | UPDATED: 10:01 PM, 03 Jan 2017
http://vtvgujarati.com/news/maruti-suzuki-ignis-827_827x510_71448019597.jpg
દેશની અગ્રગણ્ય કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ટૂંકમાં જ પોતાની નવી કાર IGNIS ભારતીય માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. મારુતિ સુઝુકી આ કારને 13 જાન્યુઆરીના રોજ ભારતમાં લોન્ચ કરશે. આ કારના કોન્સેપ્ટ મોડલને 2016 દિલ્હી ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. હાલમાં કંપની દ્વરા માત્ર 11,000 રૂપિયામાં કારનું બુકિંગ કરાવી શકાય છે. કંપની ઘણાં સમયથી આ કારની રાહ જોઈ રહી છે.

જાણો IGNISની ખાસિયતો
  • મારુતિ સુઝુકી IGNISને વેગનઆરનું અપડેટેડે વર્ઝન ગણવામાં આવી રહ્યું છે. 
  • આ કારને ટોલ બ્યો બનાવટ આપવામાં આવી છે અને કારના કેટલાક ફીચર્સ તેને એસયૂવી જેવો અનુભવ આપે છે. 
  • કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ હાઈ છે.
  • મારુતિ સુઝુકી IGNIS પેટ્રોલ અને ડીઝલ, બંને એન્જિન ઓપ્શન્સમાં છે.
  • તેના 1.2ના સિરીઝના પેટ્રોલ એન્જિનથી 84.3 PSની તાકાત અને 115nm સુધી ટોર્ક ઉત્પન્ન થાય છે.
  • તેનું ડીઝલ એન્જિન 74 હોર્સ પાવરની તાકાત અને 190nm સુધી ટોર્ક ઉત્પન્ન કરે છે.
  • આ બંને એન્જિન્સને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

Related News

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

ટેલિકોમ ઉદ્યોગ પર નજર રાખતા રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો..

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

યૂઝર્સની દૃષ્ટિએ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે ટિકોના ડિજિટલ નેટવર્ક્સ પાસેથી તેનો 4જી બિઝનેસ

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે...


loading...