Sunday, 26, February, 2017

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

PUBLISHED: 09:01 AM, 04 Jan 2017 | UPDATED: 09:01 AM, 04 Jan 2017
http://vtvgujarati.com/news/rashi82.jpg
આજનું પંચાંગ

તા. 4 જાન્યુઆરી
પોષ સુદ છઠ
નક્ષત્ર- પૂ.ભાપ્રા
યોગ- વરિયાન
કરણ- ગર
રાશી- કુંભ (ગ. શ. ષ. સ.)

રાશી ભવિષ્ય


મેષ :- (અ.લ.ઇ)  
મુશ્કેલીઓ માંથી માર્ગ મળશે
સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. 
ગુમાવેલ ધન પાછુ મળશે. 
નોકરીયાતને સારા ફળની પ્રાપ્તિ થશે


વૃષભ :- (બ.વ.ઉ) 
સંપત્તિને લગતા કાર્યમાં સહયોગ મળશે
આર્થિક બાબતે સારો ધનલાભ થશે
સરકારી કામમાં અનુકૂળતા રહેશે. 
ધાર્મિક કાર્યમાં સમય પસાર થશે

મિથુન :- (ક.છ.ઘ) 
કામકાજથી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
અધિકારી વર્ગ સાથે સારા સંબંધ રહેશે 
ભાગ્યોદયમાં વૃદ્ધિ થશે
વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.
 
કર્ક :- (ડ.હ) 
નવાં સંબંધોથી લાભ થશે
માનસિકતનાવ જણાશે. 
ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. 
ધનસબંધી ચિંતા રહેશે. 

સિંહ :- (મ.ટ) 
પારિવારીક સબંધોમાં લાભ થશે. 
સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. 
ઘરમાં મહેમાનની સંભાવના જણાય
ગુસ્સા અને આવેશ પર સયંમ રાખવો 

કન્યા :- (પ.ઠ.ણ) 
સામાજીક ક્ષેત્રમાં લાભ મળશે
કાર્યમાં સફળતાનાં યોગ જણાશે 
 ન્યાયથી કરેલાં કાર્ય લાભ અપાવશે 
પ્રગતિ અને ધંધામાં ઉત્તમ લાભ જણાશે. 


તુલા :-  (ર.ત) 
સંતાનોનાં પ્રશ્નમાં સફળતા મળશે.
યાત્રા અને પ્રવાસથી લાભ થશે.
સાથીમિત્રોથી સામાન્ય સહકાર મળશે. 
લેવડ દેવડમાં કાળજી રાખવી.

વૃશ્ચિક:- (ન.ય) 
રચનાત્મક કાર્યોથી મન પ્રસન્ન રહેશે. 
અકારણ ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મકાન મિલકતને લગતા પ્રશ્નમાં અનુકૂળતા જણાય
માતા અને મોસાળ પક્ષથી લાભ થશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
પ્રસન્નતા અને ઉત્સાહમાં વૃદ્ધિ થશે. 
રોજગારી માટે નવી તકો મળશે. 
ધંધાકિય બાબતોમાં ધનલાભ થશે. 
પારિવારીક જીવન મધુર બનશે.

મકર :- (ખ.જ) 
સંતાન દ્વારા સારા ફળની પ્રાપ્તિ થશે
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. 
નોકરીયાત વર્ગને કામમાં વધારો જણાશે. 
વ્યવસાયમાં ધ્યાન આપી કામ કરવું. 

કુંભ :- (ગ.શ.ષ.સ) 
આર્થિક બાબતોમાં મધ્યમ ફળ મળશે. 
સ્વપ્રયત્નથી કરેલા કાર્યો લાભ અપાવશે.
પદોન્નતિ માટે નવી તકો મળશે. 
યાત્રા પ્રવાસથી નુક્શાનની સંભાવના જણાય.

મીન :- (દ.ચ.ઝ.થ) 
કરેલા પ્રયાસો ફળદાયી બનશે.
અચાનક ખર્ચ પરેશાનીમાં વધારો કરે. 
કામકાજનાં સ્થળે પરેશાની જણાશે. 
દામ્પત્ય સુખમાં કમી આવશે.

Related News

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

આજનું પંચાંગ અને રાશી ભવિષ્ય & રાશી ભવિષ્ય...

આજે મહાશિવરાત્રી, આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ & રાત્રી એટલે મહાશિવરાત્રી, જાણો - શિવલિંગનો મહિમા

આજે મહાશિવરાત્રી, આખા વર્ષનો સૌથી શ્રેષ્ઠ દિવસ & રાત્રી એટલે મહાશિવરાત્રી, જાણો - શિવલિંગનો મહિમા

મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે...


loading...