Friday, 31, March, 2017

દેશની સૌથી મોટી મોર્ગેજ લોન પ્રોવાઈડર HDFC બેંકે હોમ લોનના વ્યાજદરમાં કર્યો ઘટાડો

PUBLISHED: 06:01 PM, 04 Jan 2017 | UPDATED: 06:01 PM, 04 Jan 2017
http://vtvgujarati.com/news/hdfcbank.jpg
દેશની મોટી બેંકોની જેમ જ સૌથી મોટી મોર્ગેજ લોન પ્રોવાઈડર HDFCએ પોતાના હોમ લોન રેટ્સમાં 0.45 ટકાનો ઘટાડો કર્યો છે. HDFCએ નિવેદનમાં કહ્યું કે, હવે 75 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 8.7 ટકા વાર્ષિક વ્યાજ લાગશે. જ્યારે તેનાથી વધારેની લોન પર 8.75 ટકા વ્યાજ લાગશે. 

આ પહેલા સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ સહિત અનેક બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. મહિલાઓને 0.05 ટકાની છૂટ મળશે. હાલ સુધી HDFCનો બેન્ચમાર્ક લોન રેટ 9.1 ટકા હતો. નવો દર આજથી લાગુ થઈ ગયો છે. 

HDFCના મેનેજિંગ ડાયરેકટર રેણુ સૂદ કર્નાડે કહ્યું કે, વિતેલા કેટલાક મહિના દરમિયાન એમસીએલઆરમાં ઘટાડો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને HDFCએ તેનો લાભ ગ્રાહકોને આપવાનો નિર્ણય કર્યો છે.  

Related News

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

Jio પ્રાઈમ મેમ્બરશિપ, ધારણાં કરતાં ઓછા ગ્રાહકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, આગળ વધી શકે છે તારીખ

ટેલિકોમ ઉદ્યોગ પર નજર રાખતા રિલાયન્સ જિઓની પ્રાઈમ મેમ્બરશિપ માટે ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો..

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

ભારતી એરટેલ ખરીદશે Tikonaનો 4G બિઝનેસ, 1,600 કરોડ રૂપિયામાં થશે ડીલ

યૂઝર્સની દૃષ્ટિએ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે ટિકોના ડિજિટલ નેટવર્ક્સ પાસેથી તેનો 4જી બિઝનેસ

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે...


loading...