Sunday, 22, January, 2017

રાજકોટમાં IT વિભાગનો સપાટો, 17000 લોકોને નોટિસ ફટકારાઈ, રાજકોટવાસીઓમાં ગભરાટ

PUBLISHED: 10:01 AM, 05 Jan 2017 | UPDATED: 10:01 AM, 05 Jan 2017
http://vtvgujarati.com/news/it4.jpg
રાજકોટમાં IT વિભાગ દ્વારા 17 હજાર નોટિસ ઇશ્યુ કરવામાં આવતા રાજકોટવાસીઓમાં ગભરાટ ફેલાઇ ગયો છે. 

જેના ખાતામાં 8થી 10 લાખ ટ્રાન્સફર થયાં હોય તેવા લોકોને નોટિસ આપવામાં આવી છે. અને 10 દિવસમાં આવક જાવકના હિસાબ આપવા આદેશ કરાયા છે. બેંક પાસબુક IT રિટર્નની કોપી સાથે રાખવા પણ આદેશ કર્યા છે. 

હેરાફેરીનો હિસાબ આપો !   
17 હજાર નોટિસ ઈશ્યુ થતાં રાજકોટવાસીઓમાં ગભરાટ 
 ખાતામાં 8થી 10 લાખ ટ્રાન્સફર થયાં હોય તેમને નોટિસ
10 દિવસમાં આવક જાવકના હિસાબ આપવા આદેશ
બેંક પાસબુક, IT રિટર્ન કોપી સાથે રાખવા આદેશ

Related News

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, 1008 કુંડી યજ્ઞની પૂર્ણાહુતી, વર્લ્ડ રેકોર્ડ બન્યો

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, 1008 કુંડી યજ્ઞની પૂર્ણાહુતી, વર્લ્ડ રેકોર્ડ બન્યો

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંદિર પરિસરમાં અલૌલિક અને દિવ્ય વાતાવરણ બની ગયુ હતુ...

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે કુંડી હવન કાર્યક્રમ યોજાશે

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે કુંડી હવન કાર્યક્રમ યોજાશે

પ્રતિષ્ઠા પ્રસંગે અહીં ભવ્યસેટ, લાઇટિંગ અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટોના કાર્યક્રમ પણ યોજવામાં આવશે...


loading...